Western Times News

Gujarati News

Search Results for: વર્ષ ૨૦૧૯-૨૦

નવી દિલ્હી, વિશ્વના સૌથી મોટા ઘઉંના આયાતકારો પૈકીના એક ઈજિપ્ત અગાઉ ઘઉં માટે યુક્રેન અને રશિયા પર નિર્ભર હતું પરંતુ યુક્રેન અને...

નવી  દિલ્હી, PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારી માટે ખરાબ સમાચાર છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય...

નવી દિલ્હી, ભારતમાં ટ્રેનોમાં રોજ કરોડો લોકો મુસાફરી કરતા હોય છે અને તેમાં ટિકિટ વગર જ ચઢી જનારાઓનો તોટો નથી.ભારતીય...

બહેરામપુરા-ઈન્ડિયા કોલોની, ભાઈપુરા, બાપુનગર, નરોડા, સરદારનગર, શાહપુર, અમરાઈવાડી, સૈજપુરમાં સ્થિતિ ખરાબ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના ગ્રોથ એન્જિન ગણાતા સ્માર્ટસીટી અમદાવાદમાં કુપોષિત...

ગાંધીનગર, ભારતમાં અને ગુજરાતમાં કોટનનું ઉત્પાદન લક્ષ્યાંક કરતાં ઓછું થયું છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા આંકડા પ્રમાણે દેશમાં...

નવીદિલ્હી, ભારત દેશ કોરોનાની ત્રીજી લહેરના દરવાજાે ઊભો છે, પરંતુ તેને કારણે દેશમાં બેરોજગારી બેકાબૂ થઈ ગઈ છે. દેશમાં બેરોજગારી...

અધિકારીઓ-હોદ્દેદારો માટે રોજ ૨૨૦ ગાડીઓનો ઉપયોગ થઈ રહ્યો છેઃ મ્યુનિ.કોર્પાે.માં દર વર્ષે પેટ્રોલ-ડીઝલ પાછળ રૂા.૧૫ કરોડનું ધુમાડો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,...

ગાંધીનગર, કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થયો હતો. તો સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો હતો પરંતુ...

મ્યુનિ. કોર્પોરેશને ગ્રાન્ટની રૂા. ૯૨૬.૨૩ કરોડની ગ્રાન્ટમાંથી રૂા. ૪૪૧.૦૨ કરોડના ખર્ચ કર્યા છે. જ્યારે રૂા.૪૫૮.૨૧ કરોડની માતબર રકમ હજી સુધી...

ગુરુગ્રામ: કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે આશરે દોઢ વર્ષ સુધી દેશભરમાં સ્કૂલ-કોલેજાે બંધ રહ્યા બાદ મોટાભાગના રાજ્યોમાં ફરીથી...

અમદાવાદ: ગુજરાતમાંથી ભૌગોલિક સૂચકાંકોના પ્રમાણિત ભાલિયા ઘઉંની નિકાસ શરૂ થઈ ગઈ છે. ઘઉંની નિકાસમાં મોટો વધારો થવાને કારણે ભૌગોલિક સંકેત...

આઈઆઈએચએમઆર યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝે ધ નવી દિલ્હીની ધ કોઅલિશન ઓફ ફૂડ એન્ડ ન્યૂટ્રિશન સીક્યોરિટી, નવી દિલ્હીના ટેકા સાથે...

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી તરીકે ઈન્ડાયરેક્ટ ટેક્સ રેવન્યૂ તરીકે ૪,૫૧,૫૪૨.૫૬...

તમામ ઝોનમાં કુલ ૧૭૩૪૩ પડતર ફરિયાદો : પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૮૩૦ ફરિયાદો (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ...

નવીદિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (પીજીઆઈ) જારી કર્યો હતો. ૨૦૧૯-૨૦ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ,...

છેલ્લા ઘણા મહિનામાં ખાદ્ય તેલમાં આવેલો અસહ્ય ઉછાળાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનામાં ખાદ્ય...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.