Western Times News

Gujarati News

અલ્લાહબાદ, જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી...

મુંબઈ, મહારાષ્ટ્રમાં થાણેની એક કોર્ટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહને પોતાની ગાડી વડે ઈજાગ્રસ્ત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા આઈએએસ...

મુંબઈ, શેરબજારનો કારોબાર મંગળવારે નજીવા વધારા સાથે સમાપ્ત થયો. બીએસઈસેન્સેક્સ ૧૨૨ પોઈન્ટના વધારા સાથે ૭૧૪૩૭ પોઈન્ટના સ્તરે બંધ થયો છે...

નવી દિલ્હી, અમેરિકાના રક્ષા મંત્રી ઈઝરાયેલની મુલાકાતે છે. આ દરમિયાન ઈઝરાયેલા વડાપ્રધાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ઈઝરાયેલના...

ખંભાત , ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસના વધુ...

અમદાવાદ, મહેસાણા જિલ્લામાંથી વધુ એકવાર સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના સામે આવી છે, આ મામલે જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં...

નવી દિલ્હી, આજે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાની બેઠક મંગળવારે સાંજે શરુ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા એક મોટો ર્નિણય...

નવી દિલ્હી, સંસદમાં અત્યારે સત્તાપક્ષ અને વિરોધપક્ષો વચ્ચે જાેરદાર ધમાલ ચાલી રહી છે જેમાં વિપક્ષના સાંસદો સામે સસ્પેન્શનનું હથિયાર ઉગાવવામાં...

અમદાવાદ, અમદાવાદમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટનાએ પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં ૧૦...

રેક્ઝાવિક, આઈસલેન્ડમાં ૮૦૦ જેટલા ભૂકંપો બાદ આખરે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે. દેશના હવામાન વિભાગે કહ્યુ હતુ કે, દક્ષિણ પશ્ચિમ આઈસલેન્ડના...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૨૦૨૪માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને...

મુંબઈ, ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાલમાં એન્યુઅલ ડે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટાભાગની સેલિબ્રિટીઝ અને એમના બાળકો પરફોર્મ...

નવી દિલ્હી, નવી દિલ્હીના અશોક હોટલમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક સમાપ્ત થઈ છે. બેઠકમાં ૫ રાજ્યોના ચૂંટણી પરિણામો, સંસદમાં...

મુંબઈ, શાહરુખ ખાનને બોલિવૂડના બાદશાહ કહેવામાં આવે છે. આ કારણે લોકોનો ખૂબ પ્રેમ કિંગ ખાનને મળે છે. વાત કરવામાં આવે...

મુંબઈ, ટીવી સિરીયલ અદાકાર મૌની રૌયે હાલમાં મુંબઇમાં પોતાની રેસ્ટોરન્ટ બદમાશ ઓપન કરી છે. મૌની રોયે પોતાની આ રેસ્ટોરન્ટની તસવીરો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.