Western Times News

Gujarati News

નવી દિલ્હી, મોહમ્મદ શમીની ઝંઝાવાતી બોલિંગ તથા કેપ્ટન હાર્દિક પંડ્યાની અણનમ અડધી સદી છતાં ગુજરાત ટાઈટન્સને દિલ્હી કેપિટલ્સ સામે પાંચ...

વટવા વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી -આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા વટવા પોલીસે હત્યાના પ્રયાસ અને રાયોટિંગની...

પુત્રવધુએ પિયરમાં જઇને તેના માતા-પિતાને વાત કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમદાવાદ,  અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સસરાએ પુત્રવધુને...

ST, રેલવેના અધિકારીઓ સાથે વધારાની બસ અને રેલવે મુકવા ચર્ચા કરાશે-૪ મેના રોજ જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે તાલીમ કરવામાં...

વડગામ, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે બનાસકાંઠા,  બનાસકાંઠાના અંબાજીમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો...

ગેરકાયદે બાંધકામ સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ ૧૯૪૯ હેઠળ કાર્યવાહી કરાઈ અમદાવાદ,  અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા...

ગુજરાત રાજ્યના સાપુતારા રોડ પર પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે ડાંગ,  ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા માર્ગ પર વારંવાર ગંભીર...

પહેલી નજરે જાેવામાં સાવ નાનકડી લાગતી ઈલાયચી (એલચી) અનેક ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામીન, કેલ્શિયમ, આયર્ન ફાઈબર, એન્ટીઓક્સિડેન્ટ, એન્ટી વાયરલ...

અમદાવાદ, ગ્રાહકે રૂપિયા ૧૬ લાખનો સામાન ખરીદ્યા ાદ પણ તેના રૂપિયા નહીં ચૂકવતા આર્થિક રીતે ભીંસમાં મૂકાયેલા પ્લાયવૂડના એક વેપારીએ...

શંકાસ્પદ પેેસેન્જરની ટ્રાફિક પોલીસ પૂછપરછ કરીને અંગ જડતી કરશેઃ જાે પેસેન્જર કે રીક્ષાચાલક પાસેથી હથિયાર મળશે તો સીધી લોકલ પોલીસનેે...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)(પ્રતિનિધિ) ભરૂચ, ૧ મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ભરૂચ જિલ્લા સહિત દરેક તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં...

નડિયાદ, લોકોએ ઉત્સાહપુર્વક પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ખેતપેદાશોની ખરીદી કરી આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન કચેરી તેમજ જીલ્લા વહીવટી...

(ડાંગ માહિતી ) આહવા, તારીખ ૧લી મે-ગુજરાત સ્થાપના દિવસ જાેગાનુજાેગ મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે. સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના થતાં...

રાજકોટ, સુેરેન્દ્રનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગૃપે ૧૩૪ બનાવટી નોટો સાથેે એક શખ્સને ઝડપતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર એસઓજી...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરમાં પાલિકાએ સ્ટેશન રોડ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી દબાણ કર્તાઓને નોટિસ ફટકાર્યા બાદ સોમવારથી ત્રણ દિવસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.