આપણા દેશમાં અલગ અલગ રાજયોની સંસ્કૃતિ સમાયેલી છે. દરેક રાજયની પોતપોતાની ખાસિયત છે. જાેકે એવી કેટલીક સંસ્કૃતિ છે જેના રંગ...
એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટનપલટનમાં હૃતિકની ભૂમિકા ભજવતા આર્યન પ્રજાપતિએ બાળક કલાકાર તરીકે લાંબી મજલ મારી છે. હપ્પુ...
શિયાળો ધીરે ધીરે જામી રહ્યો છે. આ સીઝનમાં આપણે રજાઈમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. શિયાળામાં સ્ટેમિના જાળવી રાખવા માટે...
સ્ટ્રેસમાં રાહત મેળવવા માટે તમને આનંદ મળતો હોય એવી પ્રવૃતિ કરો દરેક વ્યક્તિ જીવનમાં નાનો મોટો સ્ટ્રેસ અનુભવતી જ હોય...
નાર્કો ટેસ્ટ દરમિયાન વ્યક્તિના હિપ્રોટિક સ્ટેજને મોનિટર કરવા માટે કેટલીક એડવાન્સ્ડ ડિવાઈઝનો ઉપયોગ કરવામાં આવે છે દિલ્હીમાં શ્રદ્ધા વોકર મર્ડર...
(પ્રતિનિધિ) સેલવાસ, રક્તદાન જીવનદાન જેવું છે, જેથી દરેક સ્વસ્થ વ્યક્તિને બ્લડ ડોનેશન કરવું જાેઈએ. એવાં નિર્ધા૨ અને ૨૦૦ યુનિટનાં લક્ષ્યાંક...
વાહનોએ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં થઈને અવરજવર કરવાની રહેશે (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઈન પર...
(પ્રતિનિધિ)વાપી, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં ૫મી ડિસેમ્બરે નૌકાદળ દિવસની પુષ્કળ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. VI, VII અને VIII ના...
(પ્રતિનિધિ) વલસાડ, ઉલ્હાસ જીમખાના (એ.આર.ડી.એફ) આયોજીત ૧૩ મો ઉલ્હાસ કપ ની માહિતી આપતા ઉલ્હાસ જીમખાના ના જનરલ સેક્રેટરી શ્રી જે.ડી.પટેલે...
(પ્રતિનિધિ) વાપી, વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ દ્વારા આંતર સ્કુલ બાસ્કેટ્બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ. ટુર્નામેન્ટની શરુઆત આચાર્યા શ્રીમતી...
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરાના ઓરવાડા મુકામે ધાડી વણઝારા સમાજ ની વાર્ષિક યુવા ચિંતન શિબિર યોજાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ધાડી વણઝારા ગુજરાત...
અમદાવાદ શહેરની એલ.ડી કોલેજ, ગવર્મેન્ટ પોલીટેક્નિક, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થશે-મતગણતરી કેન્દ્રમાં ત્રિસ્તરીય ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા...
મુંબઇ, બોલિવુડ ઈન્ડ્સ્ટ્રીમાં કેટલીક હસીનાઓ એવી છે, જે માત્ર હુસ્નથી નહીં પરંતુ મોંઢાથી પણ તીર ચલાવીને સૌને ઘાયલ કરે છે....
મુંબઇ, મલાઈકા અરોરા ઘણી વાર પોતાનો દૃષ્ટિકોણ રાખવામાં માહિર હોય છે. આવી સ્થિતિમાં, તે તેના નવા શોમાં તેના અંગત અને...
નવીદિલ્હી, કેનેડામાં ઓન્ટેરિયામાં ૫ ડિસેમ્બરે ૨૧ વર્ષીય કેનેડિયન-શીખ છોકરીને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ ટાર્ગેટ કિલિંગનો કેસ...
ચંદીગઢ, પંજાબમાં ભગવંત માનની સરકાર બન્યા બાદ સતત એક પછી એક મોટા આરોગ્ય સુધાર કરવામાં આવી રહ્યા છે. ભગવંત માન...
ગીર સોમનાથ, સામાન્ય રીતે સાવજના હાથે ચડેલો શિકાર દબોચાઈ જતો હોય છે પરંતુ ગીરમાં ડાલમથ્થા સિંહ સામે ગાયે બહાદુરી બતાવી...
અમદાવાદ, એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સિયામ સિમેન્ટ ગ્રુપ...
નવી દિલ્હી, ઉત્તરાખંડના ચંદૌલી જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચાંદસી સબ સ્ટેશનમાંથી નીકળતા ફીડર નંબર ૩ અને ૬નો...
અમદાવાદ, ચંદ્રની સપાટી સમુ કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. ગત વર્ષ સુધી કોરોના મહામારીની અસર રણોત્સવ પર વર્તાઈ...
ફતેપુરા, ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામે સામુહિક આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક માતાએ બે બાળકોએ આત્મહત્યા કરી છે....
દાહોદ, રાજ્યમાં આવતીકાલે ફેંસલાનો દિવસ છે. ગુજરાતમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે તે કાલે ખબર પડશે. રાજકારણનાં આ ગરમાવા વચ્ચે...
અમદાવાદ, આજ સવારથી જ અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યાનું અનુભવાઇ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનું જાેર વધી રહ્યું છે...
દિલ્હી MCD ચૂંટણી પરિણામ; જ્યારે પ્રારંભિક વલણોએ ભાજપને AAP કરતા આગળ દર્શાવ્યું હતું, ત્યારે કેજરીવાલની પાર્ટી હવે 125ના હાફવે આંકને...
અમદાવાદ, MD (મેડિસિન)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૬ વર્ષના કપિલ પરમાર નામના મેડિકલનો વિદ્યાર્થી હોસ્ટેલમાંથી બેભાન હાલતમાં મળ્યા બાદ તેનું...