ડ્રાફટ બજેટમાં પ્રથમ વખત ફાયર વિભાગને અપગ્રેડ કરવા જાેગવાઈ: મહિલાઓ માટે ર૧ પીંક ટોઈલેટ બનાવવા જાહેરાત: બોપલ, કઠવાડાના ડેવલપમેન્ટ માટે...
નવસારી, નવસારી શહેરમાં તસ્કરો પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ ઉપરાછાપરી ૩ મહિનામાં ૫ જેટલી ચોરીઓ પોલીસ ચોપડે નોંધાઈ છે....
વડોદરા, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે જીવતા કારતૂસ અને માઉઝર (પિસ્તોલ) સાથે ફરી રહેલા એક યુવાનને શહેર એસઓજી પોલીસે...
રાજકોટ, રાજકોટમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ મૃત્યુઆંક ધીમી ગતિએ વધી રહ્યો છે. મોત વધવાનું કારણ તબીબોએ જણાવ્યું હતું...
નવીદિલ્હી, ગઈકાલે ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે નવા ઈફસ્...
નવીદિલ્હી, ભારતીય હવામાન વિભાગ મુજબ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા છે. ભારતીય હવામાન...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજેપી કાર્યકર્તાઓ સાથે બજેટની ખાસિયતો સમજાવવા ચર્ચા કરી હતી. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી...
અમદાવાદ, વેસ્ટ ઈન્ડીઝની ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન થયું છે. કિરન પોલાર્ડના સુકાનીપદ હેઠળ વેસ્ટ ઈન્ડીઝની ટીમ અહીં વન-ડે સિરીઝ રમશે....
વારાણસી, ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કોરોનાની નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટ બનાવીને દેશનાં અનેય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. બુધવારે UP-STFના...
અમદાવાદ, કેન્દ્ર સરકાર ના સ્વચ્છ ભારત મિશન ને સાર્થક કરવા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા 10 કરોડના ખર્ચથી 160 સ્માર્ટબીન અન્ડર...
છતરપુર, MPમાં ઓનલાઇન ગેમની સાઇડ ઇફેક્ટ્સ વધી રહી છે, ખાસ કરીને બાળકોમાં. આવો જ એક ગંભીર કિસ્સો છતરપુરમાં સામે આવ્યો...
મુંબઈ, 51 વર્ષીય બોલિવૂડ એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે. તેઓ છેલ્લાં 13 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા....
અમદાવાદ, બહુચર્ચિત ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મંગળવારે ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડે જાહેરાત કરી કે આરોપીઓ સામે UAPA ગુજસીટોક એક્ટ હેઠળ...
મુંબઇ, જ્યારે પણ આઇપીલી વાત થાય છે ત્યારે આપણે રોહિત શર્મા કે ધોનીની વાત કરીએ છીએ. કારણ કે આ બંનેએ...
ગાંધીનગર, ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં 8934 નવા કેસ નોંધાયા છે. જ્યારે...
મુંબઇ, ધનુષથી અલગ થયા બાદ રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા કોરોના પોઝિટિવ આવી છે. ઐશ્વર્યાએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને તેના...
(સારથી એમ.સાગર) અમદાવાદ, શહેર એસઓજીની એક ટીમે ખમાસા, જમાલપુર ખાતેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઈસમની ધરપકડ કરી છે. એસઓજીના...
(સારથી એમ.સાગર) અમદાવાદ, નરોડામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરનાર વધુ એક આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડયો છે. પ્રજાસત્તાક...
લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મૈનપુરીની કરહાલ સીટ પર સપા પ્રમુખ અખિલેશ યાદવને વોકઓવર આપવાનો ર્નિણય કર્યો છે. એટલું...
અમદાવાદ, બેહરીનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવ્ય મંદિર બનવાનું છે. બેહરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સલમાન બિન હમદ અલ ખલીફાએ મંદિર બનાવવા...
જિનેવા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમે મંગળવારે કહ્યુ કે, ૧૦ સપ્તાહ પહેલાં કોરોના વાયરસનું ઓમિક્રોન સ્વરૂપ સામે આવ્યા...
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે એમેઝોન-ફ્યુચર વિવાદ કેસમાં દિલ્હી હાઇકોર્ટના તમામ આદેશ રદ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટને ફરીથી તમામ...
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેન સંકટનું સમાધાન સરળ નથી, પરંતુ પુષ્ટિ કરી કે ક્રેમલિન વધુ વાતચીત માટે તૈયાર છે...
ઇમ્ફાલ, કોંગ્રેસે મણિપુર વિધાનસભા ચૂંટણી માટે ૧૦ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. પાર્ટીએ સગોલાબંદ વિધાનસભા મતવિસ્તારથી એમ મોમો સિંહ, યાસ્કૂલથી...
ઇન્દોર, એક વ્યક્તિએ ઈન્દોરના ખજરાનામાં આવેલી દરગાહ પર પહોંચેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણનું મોઢું કાળું કર્યું....