Western Times News

Gujarati News

(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પડકારને ફગાવીને દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  શહેરની વટવા વિધાનસભામાં છેલ્લી બે ચૂંટણીમાં ભાજપનો દબદબો જાેવા મળ્યો છે.૨૦૦૮ના નવા સીમાંકન બાદ અસ્તિત્વ માં આવેલી...

(એજન્સી)નવી દિલ્હી, હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ૮ મહિનાથી નિચલા સ્તરે જાેવા મળે છે. અત્યારે પ્રતિ બેરલ ૮૧ ડોલરથી...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. આવતીકાલે ૧ ડિસેમ્બરે સાંજે પાંચ વાગે રોડ શો યોજાશે. પીએમ મોદીનો આ...

મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત-સવારે 6.30 કલાકથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી સતત અવલોકન રહેશે...

રાજ્યમાં આજે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠક માટે મતદાન: મતદારો ૮૯ બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ૭૮૮ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે...

એસ્સાર ઓઇલ યુકે અગ્રણી લૉ કાર્બન રિફાઇનરી બનવાની એની મહત્વાકાંક્ષા પૂરી કરવા 360 મિલિયન પાઉન્ડની કાર્બન કેપ્ચ્યોર સુવિધા ઊભી કરશે...

અરવલ્લી , ગુજરાત ચુંટણીને લઇને અરવલ્લીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકના ઉમેદવાર...

મહેસાણા, વિદેશોમાં હવે ગુજરાતીઓ સુરક્ષિત જણાઈ રહ્યા નથી. કારણ કે થોડા સમય પહેલા ન્યૂઝીલેન્ડમાં એક ગુજરાતી યુવકની હત્યા બાદ અમેરિકામાં...

(પ્રતિનિધિ) બાયડ, વિધાનસભાની ચૂંટણીને લઇને અરવલ્લી જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જાેર લગાવાઈ રહ્યું...

(પ્રતિનિધિ) ભરૂચ, વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ અંતર્ગત ૧લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.ત્યારે ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે...

(પ્રતિનિધિ) ગોધરા, વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર ભાવિન...

(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે જેના પગલે ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો...

નાના એકમો, મોલ, રેસ્ટોરન્ટ, મલ્ટિપ્લેક્સ સહિતના એકમો તેમને ત્યાં ફરજ બજાવતા માણસોને મતદાન કરાવવા સવેતન રજા આપે : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.