Western Times News

Gujarati News

ડૉક્ટર દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા ડૉક્ટરના શુભેચ્છા સંદેશ સમાજને સ્વસ્થ રાખવાનું કામ કરતા ડૉકટરોને સન્માનવા અને તેમના યોગદાનની...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09543/09544 (79403/79404) અસારવા-ડુંગરપુર-અસારવા ડેમુ સ્પેશિયલ ટ્રેનને 2 જુલાઈ 2023...

અમદાવાદની મરેંગો સિમ્સ હોસ્પિટલે કરોડરજ્જુના વિવિધ રોગોની સારવાર માટે સમર્પિત સ્પાઇન અને ન્યુરો સુપર-સ્પેશિયાલિસ્ટ્સની સૌથી મોટી ટીમો પૈકીની એક ટીમ...

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ વાગ્યાથી બપોરે ૧૨...

રાજ્યના ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ-રાજ્યના ૧૯૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૨૭.૭૨ ટકા વરસાદ નોંધાયો...

"બચુભાઈ" સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર આ ફિલ્મનું ટીઝર થયું રિલીઝ પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા આવનારી ગુજરાતી ફિલ્મ "બચુભાઈ"માં મુખ્ય ભૂમિકા ભજવતા...

ગરનાળામાં કાર ડૂબી, ચાર યુવાનોના જીવ તાળવે ચોંટ્યા-લોલેવલ બ્રિજ પરથી લોકો જીવના જાેખમે પસાર થઈ રહ્યા છે, વહીવટી તંત્ર ક્યારે...

(એજન્સી)મુંબઇ, મુંબઇમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ થઇ રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઇ રહ્યું છે. જેની વાહન...

ગૃહમંત્રી અમિત શાહ બીજી જુલાઈએ રિવર ક્રુઝનું ઉદ્‌ઘાટન કરશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રંટમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ, બગીચા સહિત અનેક...

ડેઝલિંગ દિવા ઉર્વશી રૌતેલા તેના બ્લેક ગાઉન અને પેરિસની શેરીઓમાંથી મોહક નેક રફલ સાથે ફ્રેન્ચ ગ્લેમર ચેનલો જ્યારે સૌંદર્ય, સુઘડતા...

અમદાવાદના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર- લોકો રસ્તા પર ગાડી-સ્કુટરો મૂકી ઘરે પહોંચ્યા  મોડી સાંજે શહેરમાં પડેલાં ધોધમાર વરસાદનાં કારણે અનેક...

(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના પાટી ગામે ત્રણ દિવસ પહેલા માતા પુત્રની બેવડી હત્યા કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા....

ઓઢવ પોલીસે બાઈક પર આવેલા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરૂ કરી છે (એજન્સી)અમદાવાદ, અમદાવાદના ઓઢવમાં...

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી...

માર્ગદર્શનના પ્રતિક ગુરુ શિક્ષક, મેન્ટર અને સલાહકારની ભૂમિકા ભજવીને સૂઝબૂઝ અને પ્રેરણાત્મક આદર્શોની કેળવણી કરે છે. ગુરુપૂર્ણિમા વ્યક્તિના જીવનમાં આ...

પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલનિક કારણોસર અમદાવાદ સ્ટેશન પર 14 ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરશે. મંડળ રેલવે પ્રવક્તા,...

પિતાએ શેર કરી પરિવારની તસવીર ઈમલીની એક્ટ્રેસ સુમ્બુલ તૌકીર ખાનના પિતાના જૂન મહિનાની શરૂઆતમાં જ બીજા નિકાહ થયા હતા મુંબઈ,ઈમલી...

જાે બાઈડને ૨૦૦૮થી જ મેડિકલ રિપોર્ટ્‌સ દ્વારા તેમને સ્લીપ એપનિયાની બીમારી હોવાનો ખુલાસો કર્યો હતોેં  પ્રેસિડેન્ટ જાે બાઈડનના ચહેરા પર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.