Western Times News

Gujarati News

આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ વર્ષની ઉજવણી બાદ દેશ અમૃતકાળમાં પ્રવેશ કરશે ત્યારે રાષ્ટ્રના દરેક ભારતીયોએ સ્વ-સંકલ્પ કરી શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં...

એક કેસની ચાલી રહેલી તપાસમાં, સીબીઆઈએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ અને ખાનગી પેઢીના માલિક સામે ચાર્જશીટ દાખલ કરી હતી....

અંગ્રજો સામે આપેલા બલિદાન અને આઝાદી જંગના ભીલોના ભેરૂ એવા ગોવિંદ ગુરૂની ચળવળ સમાન માનગઢ હીલએ ઐતિહાસિક ધરોહર છે –...

 સંસ્થાને મળતા દાન વગેરેમાં આધાર-પાન સહિતની માહિતી ફરજીયાત  દેશમાં ચેરીટેબલ ટ્રસ્ટો અને આ પ્રકારની સંસ્થાઓ દ્વારા રાખવામાં આવતા હિસાબોના નિયમોમાં...

અભિનેત્રી કરીના કપૂરે લીધો યુ-ટર્ન: પ્લીઝ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનો બોયકોટ ન કરો: કરીના લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મની રિલીઝ પહેલાં...

નોકરી માગનારાઓની લાગી લાઈન! આ હોટલમાં પહેલા વધુ લોકો નોકરી માટે સંપર્ક કરતા ન હતા, પરંતુ અત્યારે ત્યાં નોકરી શોધનારાઓની...

સમાધાન બાદ આરોપીએ છરી મારી દીધી આ કેસમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત...

પોલીસે ત્રણ આરોપીને દબોચ્યા સોમવારે પિયુષ તેની પત્ની કુવર અને સંતાન સાથે પડવલા જીઆઇડીસીમાં રહેતા પોતાના પરિવારને મળવા આવ્યો હતો...

સંશોધનમાં થયો ચિંતાજનક ખુલાસો વૈજ્ઞાનિકો આ સંશોધનના પરિણામો એક વર્ષ પછી સરકારને સોંપશે, સંશોધનને ધ્યાનમાં રાખીને સરકાર મહત્વના ર્નિણય લઈ...

પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતરિત થયેલાં સ્વતંત્રતા દિવસના બે દિવસ પૂર્વે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરતાં લોકોની આંખોમાં હરખનાં આસું જાેવા મળ્યા હતા...

આઝાદી ના અમૃત મહોત્સવ અંતગર્ત તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં તિરંગા સાથે લોકો જોડાયા (વિરલ રાણા) ભરૂચ,વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ટ્રસ્ટ ભરૂચ...

ઈતિહાસમાં પ્રથમ વખત કાલિકા માતાની મંદિરમાં આરતી બાદ રાષ્ટ્રગાન ગવાયું પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ જાેવા મળ્યો, મંદિર ટ્રસ્ટીઓ સહિત...

અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે આ યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત '...

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ(સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ દ્વારા  વુમન ડેવલપમેન્ટ સેલ હેઠળ રક્ષાબંધન...

જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચાધિકારીઓ અને પદાધિકારોઓ યાત્રામા સહભાગી થયા (ડાંગ માહિતી બ્યુરો) આહવા,રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા રાષ્ટ્રભક્તિના માહોલ સાથે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.