રેલ્વે પોલીસે રેલ્વે સ્ટેશનમાં બિનઅધિકૃત રીતે ખાણીપીણી તેમજ કપડાનું વેચાણ કરતા દસ લોકો વિરૂધ્ધ ફરીયાદ કરી (એજન્સી) અમદાવાદ, કાલુપુર રેલ્વે...
સેલવાસ, સેલવાસના ડોકમરડી વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગના આઠમા માળેથી નીચે પટકાતા ૬ વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. શ્રમિક પરિવારના...
સાબરકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો...
ડાંગ, સુરતથી ત્રણ મિત્રો ઉત્તરાયણની રજામાં કાર લઈ સાપુતારા ફરવા ગયા હતા. પરંતુ રજા ગાળીને પરત ફરતા સમયે તેમને ખબર...
ગાંધીનગર, દિલ્હીમાં ચાલી રહેલ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો આજે બીજાે દિવસ છે. ત્યારે આ બેઠકમાં ગુજરાતની જીતનો ડંકો વાગવા જઈ...
સુરત, સુરતના સીમાડા નાકા પાસે આવેલી આશાદીપ સ્કુલના પાર્કિંગમાં પતરાની રૂમમાં રહેતા સ્કુલ બસના ડ્રાઈવરે બસના કંડકટરની હત્યા કરી નાખી...
મુંબઈ, જ્યારથી મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ ગુજરાતી બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી...
પટના, કાશીથી ૧૩ જાન્યુઆરીના રોજ ઉપડેલું ગંગા વિલાસ ક્રૂઝ હજુ પટનામાં જ છે. અહીં પણ ક્રૂઝ ગંગા નદીમાં ઉભુ છે....
દહેરાદૂન, જાેશીમઠમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોમાં વળતરને લઈને ધામી સરકાર પ્રત્યે નારજગી જાેવા મળી રહી છે. જે લોકો પોતના ઘરોને છોડીને...
નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું...
મુંબઈ, ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે. તેને ફક્ત બોલિવૂડ જ નહીં, ટોલીવૂડ અને આખી દુનિયાની ઈંડસ્ટ્રી ખૂબ...
અમદાવાદ, ગુજરાત સહિત હાલ દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીથી રક્ષણ મેળવવા ઘણા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે....
અમદાવાદ, આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવા પર ઉજવવામાં આવનારા આઝાદી કા અમૃત મહોત્સવના સંદર્ભમાં ગૃહ મંત્રાલય દ્વારા દેશભરમાંથી અમુક કેટેગરીના...
મંુબઈ, હંસલ મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ફરાજ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર બે મિનિટથી વધુ લાંબુ છે. થ્રિલર ફિલ્મના...
મંુબઈ, બોલીવુડના અભિનેતા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાન ૨૫મી જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ગીતથી...
મુંબઈ, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમા શરૂ થઈ ત્યારથી દર્શકોને ભરપૂર મનોરંજન પીરસી રહી છે. તેમાં દેખાડવામાં આવતા...
મંુબઈ, બિગ બોસ ૧૬માં હવે એક પછી એક એલિમિનેશન થઈ રહ્યા છે. ઓછા વોટને કારણે શ્રીજિતા ડે બહાર થઈ ગઈ...
મંુબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસની દીકરી માલતી મેરી એક વર્ષની થઈ ગઈ છે. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સરોગસી દ્વારા...
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એનસીસીની આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપ દાંડીથી દિલ્હી સુધીની મોટરસાયકલ રેલીના કેડેટ્સને મીઠું અને...
મંુબઈ, શાહિદ કપૂર અને મીરા રાજપૂતની છ વર્ષની દીકરી મિશા કપૂરે અન્ય કોઈ ડાન્સ ફોર્મના બદલે ક્લાસિકલ ડાન્સ કથ્થક શીખવાનું...
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઇવ મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ...
મુંબઈ, અમેરિકાની આર બોની ગેબ્રિયલને મિસ યુનિવર્સ ૨૦૨૨નો તાજ પહેરાવવામાં આવ્યો છે. મિસ યુનિવર્સ ૨૦૨૨નો તાજ પહેરતા પહેલા મિસ યુનિવર્સ...
નવી દિલ્હી, જ્યારે સમય આગળ વધે છે, ત્યારે લોકોની જૂની વસ્તુઓમાં રસ આ રીતે વધે છે. આ જ કારણ છે...
નવી દિલ્હી, કસ્ટમ અધિકારીઓને બેગેજ ક્લેઈમ બેલ્ટ પાસે એક અટેન્ડેડ બેગ મળી હતી. આ બેગ ખોલતાં જ ૮ કોર્ન સાપ...
ગુજરાત મેટ્રો રેલ દ્વારા હંગામી ધોરણે હાલની સવારે 9 થી રાત્રે 8 ની સમયમર્યાદા વધારીને સવારે 7 થી રાત્રે 10...
