Western Times News

Gujarati News

મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ દેશના વિકાસના મુખ્ય સમર્થક તરીકે ઉભરી આવી છે અને તે નાગરિકોના રોજિંદા જીવનનો આંતરિક ભાગ બની ગઈ છે. ટેલિકોમ સેવા પ્રદાતાઓ (TSPs) દ્વારા તેના ગ્રાહકોને આપવામાં આવતી સેવાની ગુણવત્તા નિર્ધારિત ધોરણો અને ધારાધોરણો મુજબ છે તેની ખાતરી કરવામાં ટેલિકોમ વિભાગ (DoT) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. DoTના ક્ષેત્રીય એકમોને TSPs દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઈલ સેવાઓની ગુણવત્તાનું સામયિક ઓડિટ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે અને તેઓ દેશના પસંદગીના શહેરોમાં સંપૂર્ણ મોબાઈલ ડ્રાઈવ ટેસ્ટ કરે છે. DoT ગુજરાત LSA અધિકારીઓની એક ટીમની દેખરેખ હેઠળ, ચારેય TSPs એટલે કે એરટેલ, BSNL, Jio અને Vodafone Ideaની નેટવર્ક ટીમોએ 5મી સપ્ટેમ્બર 2022થી વડોદરા શહેરમાં વ્યાપક મોબાઇલ ડ્રાઇવ ટેસ્ટ હાથ ધરવાનું શરૂ કર્યું છે, જે 8મી સપ્ટેમ્બર 2022 સુધી એમ ચાર દિવસ સુધી ચાલુ રહેશે. ડ્રાઇવ ટેસ્ટ રૂટ ભારે વપરાશના લગભગ તમામ વિસ્તારોને આવરી લેશે જેમ કે...

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં પ્રશ્નો પૂછવાની અને શંકા વ્યક્ત કરવાની ટેવને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી...

07 સપ્ટેમ્બર 2022 ના રોજ અમદાવાદ મંડળના જગુદણ-મહેસાણા વિભાગ પર સીઆરએસ નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ પશ્ચિમ  રેલ્વેના અમદાવાદ મંડળના જગુદણ-મહેસાણા સેક્શન પર 07 સપ્ટેમ્બર 2022ના રોજ સીઆરએસ નિરીક્ષણ  અને સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે આ...

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન-૧૦૯૮, પોલીસ વિભાગ અને વોડાફોનના સંયુક્ત ઉપક્રમે કરાઈ બાળકોની સુરક્ષા સલામતીની વ્યવસ્થા...

 પરિવારનો હત્યાનો આક્ષેપ અમદાવાદ, અમદાવાદમાં સાબરમતી નદીમાંથી ૩૭ વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પરિવારનો આક્ષેપ છે...

તબીબો-પેરા મેડીકલ સ્ટાફ પર વધતા હુમલા સ્વીકાર્ય નથી પણ તેના માટે સીસ્ટમ અમલમાં છે- દેશભરમાં હોસ્પીટલોને કઈ રીતે સરકાર સુરક્ષા આપી...

સુરેન્દ્રનગર,લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૩ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન...

ગુજરાત પોલીસના અધિકારીઓએ ભિખારી, પાણીપુરીવાળા અને દૂધવાળા બનીને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત પોલીસની...

અમદાવાદ, આઇઇએલટીએસ બોગસ બેન્ડ સર્ટિફિકેટ મામલે આખરે મહેસાણા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેસાણા પોલીસ દ્વારા આ મામલે...

પાટણમાં પશુપાલન વિભાગ દ્વારા કુલ ૧,૪૬,૯૭૬ જેટલા પશુઓનું રસીકરણ કરાયુ (માહિતી બ્યુરો,પાટણ) રાજ્યમાં લમ્પી વાયરસને અટકાવવા માટે સરકાર સતર્ક છે....

મોડાસા, ગુજરાત રાજયની ૧પમી વિધાનસભાની ચૂંટણીઓની ચૂંટણીઓને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. સંભવત નવેમ્બર કે ડિસેમ્બર માસમાં યોજાનાર...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) આરાસુરી માં અંબા ને માના ભક્તો ચાલતા જતા હોય ત્યારે કેટ કેટલાય સેવાભાવી લોકો દ્વારા મફત સેવા...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સેન્સહોકમાં બહુમતી હિસ્સો હસ્તગત કરશે સેન્સહોક યુએસ, EMEA, APAC અને SEAમાં સમગ્ર સોલર એસેટ લાઇફસાઇકલ વચ્ચે ગ્રાહકો સાથેનું સોલર...

જરૂરિયાતમંદો માટે રેનબસેરાની જાહેરાત માત્ર કાગળ પર રહી જતાં લોકો પરેશાન ઃ રખડતાં કૂતરાંની વચ્ચે રાત પસાર કરતા લોકોની વેદના...

અમદાવાદ વિભાગની તમામ વ્યવસ્થા શહેરી વિકાસ વિભાગના વડા મૂકેશકુમારને સુપરત કરાઈ અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાનારી નેશનલ ગેમ્સનો...

નવરાત્રીને આડે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓની થનગનાટમાં વધારો કરવા અને ઉત્સાહ ભરવાના હેતુસર અમદાવાદમાં પ્રથમ વખત...

અમદાવાદ, આમ આદમી પાર્ટી ફક્ત કહેતી નથી, કરવામાં વિશ્વાસ રાખે છે. દરેક ક્ષેત્ર પ્રમાણે વેપારીઓએ પણ અલગ અલગ સમસ્યાઓ અનુભવવી...

ભરૂચ એલસીબી પોલીસ ઝઘડિયા જીઆઈડીસીમાં પાર્ક કરેલ ગાડી માંથી ૧૧ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી લીધો. પોલીસે કુલ રૂ.૨૧ લાખ...

નડીયાદ : માલધારી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માલધારીઓ પર થતા અત્યાચાર દૂર કરવા માંગ કરી ગોપાલક માલધારી સેના દ્વારા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.