Western Times News

Gujarati News

વલસાડ, ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણ નાં માહોલમાં ગરમાહટ ની શરૂઆત થઈ ચુકી છે. કોંગ્રેસે વલસાડ જિલ્લાની પાંચ બેઠકો...

(પ્રતિનિધિ) બાયડ, વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગણા સર્જાય તેવા એંધાણ જાેવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પંચાયતની ચૂંટણીમાં...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા ૧૦૮ કુંડી નવચેતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કાર તથા વિરાટ...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં દેસાઈ વગા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં તસ્કરોએ જાડુ ફેરવી હતી અને રૂપિયા ૧૭ લાખ કરતાં વધુની...

પાલનપુર, પાલનપુરમાં આવેલ સીટી લાઈટ શોપિંગ સેન્ટરના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક કરેલ વધુ એક બાઈકની ઉઠાંતરી થવા પામી છે જાેકે...

(માહિતી બ્યુરો,પાલનપુર) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી ૫ ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં રાજયના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લામાં શનિવારે ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવી વાંકાનેર રોડ રામનગર ,ભિલોડા રોડ, પિલેટ ચોકડી મોડાસા અલગ અલગ...

મતગણતરી કેન્દ્રની મુલાકાત દરમિયાન વિવિધ નોડલ ઓફિસર્સ સાથે મતગણતરી કેન્દ્ર વ્યવસ્થા મામલે ચર્ચા કરાઈ માહિતી બ્યુરો, પાટણ,  ભારતીય ચૂંટણી પંચ...

શિમલા, ૧૨ નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે કોંગ્રેસમાં બળવો જાેવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસના...

ભુજ, હવે મોબાઈલના રેડિયશનથી ગાયના ગોબરમાંથી બનેલી ચીપ રક્ષણ આપશે. ભુજના કુકમાની રામકૃષ્ણ ટ્રસ્ટે કરેલા પ્રયાસોને સફળતા મળી છે. કચ્છની...

વડોદરા, શહેરનો યુવાન એન્જિનિયાર છેલ્લા ૯૦ દિવસથી દક્ષિણ આફ્રિકામાં ફસાયેલો છે. તેને મુક્ત કરવા માટે સાંસદ રંજનબેન ભટ્ટે વિદેશ મંત્રાલયને...

અમદાવાદ, હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છવાયો છે. તમામ રાજકારણ પક્ષનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે AIMIMના અસદુદ્દીન...

રાષ્ટ્રપતિએ નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ્સ 2021 એનાયત કર્યા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (7 નવેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એલ કે અડવાણીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માટે મુલાકાત લીધી હતી. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.