Western Times News

Gujarati News

ડૉક્ટરોના મતે યુવાનોમાં બે પ્રકારના હૃદયરોગના હુમલાઓ જાેવા મળતાં હોય છે. તેમના હૃદયની ધમની ઉપરની ચામડી ફાટી જવાથી જ્યારે એન્જિયો...

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અગાઉ અને સંસ્થાએ એની કામગીરીના 40માં વર્ષમાં ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે સંસ્થાની કામગીરીની ઉજવણી કરવા...

અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ત્યારે AMC દ્વારા એક મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. શહેરના...

અમદાવાદ, અત્યારે હાટકેશ્વર બ્રિજની સ્થિતિ પણ ઘરમાં રાખેલા વપરાતા ન હોય તેવા ટ્રેડમિલ જેવી થઈ ગઈ છે. આનો કોઈ યોગ્ય...

•  મોટા ભાગના ગુજરાતી ફિલ્મ કલાકારોની વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને લેવાયેલ નિર્ણય •  તીહાઈ - ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા...

અનૈતિક સંબંધોના આક્ષેપમાં પવિત્રતા સાબિત કરવા ધગધગતો સળિયો પકડ્યો નવી દિલ્હી, આજે પણ દેશના અનેક ખૂણે બર્બર પરંપરાઓ જાેવા મળે...

નવી દિલ્હી, બિહાર જિલ્લાના સમસ્તીપુરમાં ફરીથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હવે રેલ્વે લાઈનની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે....

મુંબઈ, મુંબઈના ઈષ્ટદેવ ગણાતા બાબુલ નાથ મંદિર સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. લોકોને આ મંદિર પ્રત્યે ખૂબ જ...

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. હત્યાકાંડમાં વધુ એક આરોપીનું પોલીસે એકાઉન્ટર કર્યુ છે. એન્કાઉન્ટરમાં...

રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુજી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન ૨૦૨૩’ સમારોહમાં કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટ...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, 15 મુખ્ય સેવિકા અને આંગણવાડી તેડાગર બહેનોનોને માતા યશોદા પુરસ્કાર, 3 મહિલા ઉદ્યમીઓનું એવોર્ડ...

બનાસકાંઠા જિલ્લામાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા અનુસૂચિત જાતિના ૧૮૫ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની કોંચિંગ સહાય પેટે રૂ. ૩૭...

અમદાવાદ જિલ્લાના અસલાલી ખાતે મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે...

(એજન્સી)ગોંડલ, ગુજરાતના CM Bhupendra Patel ગોંડલ ચોકડી પરના ૬ લેન એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. જે ગુજરાતનો પહેલો સિંગલ પિયર...

ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય (એજન્સી)અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે...

બંને પક્ષો પ્રોજેક્ટ સંબંધિત ચોક્કસ દસ્તાવેજો પૂરા કરવા માટે 31 માર્ચ 2023 અથવા તે પહેલાંની લક્ષ્ય તારીખ માટે સંમત થાય...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.