Western Times News

Gujarati News

આરોપી નિલેશ જાેશી ૬૫ વર્ષીય નિવૃત સરકારી કર્મચારી છે. તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા. મૃતક પુત્રના અંતિમ સંસ્કાર કોણ કરશે...

અમદાવાદથી દોડતી એક્સપ્રેસ 6  ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવી મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળથી દોડતી/પસાર...

યુવકે કાર્ડયોલૉજીસ્ટ સર્જન હોવાનું જણાવી મુંબઈ હોસ્પિટલમાં કામ કરે છે અને શ્રીનગરમાં મેડિકલ કેમ્પ ચલાવે છે અને ચેન્નઈમાં ઘરડાઘર ચલાવે...

આઇસોલેશન સેન્ટરમાં અસરગ્રસ્ત પશુઓના રખરખાવની વિગતો મેળવવા પ્રત્યક્ષ મુલાકાત લીધી – વેક્સિનેશન સેન્ટરની ગતિવિધિઓ નિહાળી  -ઃ કચ્છમાં ર.ર૬ લાખ પશુ રસીકરણ...

દરેક ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજરોજ નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઇચા ખાતે શ્રી સ્વામિનારાયણ...

પતિના મૃત્યુના ત્રીજા દિવસે કેતકી દવેએ નાટક ભજવ્યું મુંબઈ,  ગુજરાતીના જાણીતા એક્ટર રસિક દવેનું ૬૫ વર્ષની ઉંમરમાં ૨૯ જુલાઈના રોજ...

"લાઇગર" પ્રમોશનઃ વિજય દેવરાકોંડાને જાેઈ ભીડ બેકાબૂ -લાઇગર ૨૫ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે ઃ વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે...

છેલ્લા ૫૮ વર્ષથી સરદાર ભવનના નિયામક હરેન્દ્રસિંહ દાયમા શાળા અને સંસ્થાઓમાં લોકોને રાષ્ટ્રગીતનું ગાન સાચી રીતે કરતા શીખવે છે આલેખન–...

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગેહલોત ૪...

રાજ્યના તલાટી મંત્રીઓના પડતર પશ્ન અંગે અગાઉ કરવામાં આવેલ રજૂઆત ધ્યાને ન લેવામાં આવતા તા. ર-ઓગષ્ટથી રાજ્યભરના તલાટી મંત્રીઓ દ્વારા...

અજયની સિંઘમ ૨ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી-"ફિલ્મ સિંઘમ ૩"માં એક્શનનો ટ્રિપલ ડોઝ હશેઃ રોહિત શેટ્ટી મુંબઈ,  હિન્દી...

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી...

અફઘાનિસ્તાનમાં છુપાયો હતો આતંકવાદી સંગઠન અલ કાયદાનો ચીફ અયમાન અલ-ઝવાહિરી: લાદેનના મૃત્યુ પછી ઝવાહિરીએ સંભાળી હતી કમાન વૉશિંગટન,  અમેરિકા તરફથી...

રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૨ જી ઓગષ્ટ,૨૦૨૨ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં...

વડોદરા ગોત્રી તળાવ ખાતે સરકારી જમીનમાં કબ્રસ્તાન ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની અનેકવાર રજૂઆતો વડોદરા,  વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના તળાવની ખુલ્લી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.