જૂનાગઢ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા કહી ચૂક્યા છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન...
બનાસકાંઠા, બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સભા આયોજિત કરાઈ હતી. વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં જનવેદના સભાનો પ્રારંભ કરાયો...
અમદાવાદ, ગુજરાતમાં લૂંટનો એક નવો ચીલો જાેવા મળી રહ્યો છે. લૂંટ માટે હવે મહિલાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. લગ્નવાંછુક...
બનાસકાંઠા, નડિયાદમાં કંપની ખોલી ૧૫૦ કરોડની ઠગાઈ કરનાર રાહુલ વાઘેલાને બનાસકાંઠા પોલીસે ઝપી પાડ્યો છે. માસ્ટર ડિજિટલ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ...
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક સાથે ૧૧ સિંહો રોડ પર લટાર મારતા દેખાયા હતા. આ ૧૧...
અમદાવાદ, સરકારી ઓફિસમાં લાંચની માયાજાળ એ રીતે ફેલાયેલી છે કે સામાન્ય લોકોને સરકારી ઓફિસમાં જતા એ જ શંકા થતી હોય...
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ફ્રાન્સના સેન્ટ ટ્રોપેઝમાં એલલાર્ડ સ્ક્વેરની મુલાકાત દરમિયાન જનરલ જીન-ફ્રાંકોઈસ એલાર્ડ અને...
પંચમહાલ જિલ્લા પ્રિ-મોન્સુન પ્લાનીંગ-૨૦૨૨ અંગેની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં યોજાઇ ગોધરા, પંચમહાલ જિલ્લા સેવા સદન-૨ કલેક્ટર કચેરીના સભાખંડમાં...
અમદાવાદ, મેટ્રો ટ્રેનની રાહ જાેઈ રહેલા અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મેટ્રો ડ્રેનના બે કોરિડોર...
ગાંધીનગર, CBI દિલ્હી દ્વારા ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશ સામે લાંચ અને ભ્રષ્ટાચારના કેસમાં દાખલ કરવામાં આવેલી FIRમાં સુરતના...
સુરત, મહેનત વગર રૂપિયા ઝડપથી કમાવવાની લાલચમાં છેતરપિંડીના ઘણાં કિસ્સા બનતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો હતો....
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનમાં ૨૪ મે ના રોજ ક્વાડ શિખર સંમેલન માટે લગભગ ૪૦ કલાકના પોતાના પ્રવાસ દરમિયાન...
નવી દિલ્હી, ઉદ્યોગ અને નિર્માણ જગતમાં ભારત ઝડપથી ઉભરી રહ્યું છે. કોરોના કાળ પછી જ્યાં દુનિયાભરના બજારમાં કોહરામ મચેલો છે...
નવી દિલ્હી, મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાને મોદી સરકારે મોટી રાહત આપ્યા બાદ પાડોશી રાજ્યના લોકો પણ પ્રશંસા કરી રહ્યા...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૬ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થોમસ કપના વિજેતાઓને મળ્યા હતા. તેમણે ખેલાડીઓને જણાવ્યું છે કે તમે ભારતના રાષ્ટ્ર ધ્વજનું...
નવી દિલ્હી, દિલ્હીના વસંત વિહાર ટ્રિપલ સુસાઈડ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી...
દહેરાદૂન, અત્યાર સુધીમાં દેશ-વિદેશના લગભગ ૮ લાખ શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના ચારધામો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરી ચૂક્યા છે. ઓફિશિયલ...
મુંબઈ, BCC દ્વારા રવિવારની સાંજે સાઉથ આફ્રિકા સામે રમાનારી ઘરેલુ ટી૨૦ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે.ટીમ...
નવી દિલ્હી, પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ખતમ થયા બાદ ભાજપના ઘણા નેતા ટીએમસીમાં જાેડાઇ ચૂક્યા છે. ભાજપના નેતાઓના પાર્ટીમાંથી રાજીનામું...
અમદાવાદ, રાજ્યમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. લોકો ઘરની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ, રાજ્યમાં છેલ્લાં...
નવી દિલ્હી, દેશભરમાં પેટ્રોલિયમ પેદાશો પર મોંઘવારી ચાલુ છે. હવે સરકારે ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. આઈજીએલએ દિલ્હી-એનસીઆર...
કોલંબો, શ્રીલંકામાં આર્થિક અને ખાદ્ય સંકટના કારણે લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. આલમ એ છે કે લોકોને એલપીજી...
નવીદિલ્હી, રશિયા કામોવ કા-૩૧ ડેક-આધારિત રડાર પિકેટ હેલિકોપ્ટરની ડિલિવરી પર ભારત સાથે કામ કરવાનું ચાલુ રાખી રહ્યું છે, રશિયન શસ્ત્ર...
અંબાલા, પૂર્વ સૈનિકના એકમાત્ર પુત્રના ગળામાં ઠંડા પીણાનું ઢાંકણું ફસાઈ જતાં તેનું મોત થયું હતું. આ પહેલા તેને આર્મી હોસ્પિટલમાં...