Western Times News

Gujarati News

Search Results for: અંબાજી

 અંબાજી, ભાદરવી પૂનમના મહમેળાને લઈને અંબાજી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્‌યું છે. મંદિરના ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા...

અંબાજી, વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થઈ ચૂક્યો છે. અંબાજી મેળામાં લાખો યાત્રાળુઓ...

અંબાજી ખાતે કલેકટરશ્રીએ દિવાળી બા ભોજનાલયની મુલાકાત લઈ યાત્રિકોને ભોજન પીરસ્યું (માહિતી બ્યુરો, પાલનપુર) શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન...

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલના હસ્તે  વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્ર ઉદ્ઘાટન કરાયું માઇભક્તો અને યાત્રિકોને આ...

(એજન્સી)અંબાજી, ભક્તિ શક્તિ અને અસ્થાન કેન્દ્ર સમાં જગતજનની માં અંબાના ધામમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થતા જ લાખો ભક્તો માં...

(માહિતી બ્યુરો, પાલનપુર) અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તા.23-09-2023 થી તા.29-09-2023...

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અંબાજી મુકામે મહિલા શક્તિ મેળા નું આયોજન કરાયું (માહિતી બ્યુરો, પાલનપુર) ગુજરાત મહિલા...

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની આજે શરૂઆત થઇ. અંબાજી તરફ જતાં તમામ માર્ગો ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદથી...

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે ભાવિક ભક્તો શાંતિથી માતાજીના દર્શન કરી શકે...

(એજન્સી)પાલનપુર, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જાેવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં...

મહાદેવ મંદિરનું તેમજ આસપાસના વિસ્તારના વિકાસ માટે સરકાર રૂ.પ૪ કરોડનો ખર્ચ કરશે અંબાજી, શક્તિપીઠ અંબાજીને યાત્રાધામની સાથે પ્રવાસનધામ તરીકે વિકસાવવા...

(એજન્સી)અંબાજી, બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાય...

વડ, પીપળ, અર્જુન સાદડ, દેશી આંબા, બહેડા, ખાટી-આંમલી, જાંબુ, ઉમરા, મહુડા, લીમડા, બદામ, ખજુર, ખેર, કણજી, વાંસ, જામફળ, પારિજાત, સતાવરી,...

વડગામ, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે બનાસકાંઠા,  બનાસકાંઠાના અંબાજીમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો...

અંબાજી, શકિતપીઠ અંબાજી મંદીરમાં ૧૦ વર્ષથી ૭પ ફૂટ લાંબા અને ૮ ફૂટ પહોળા કાંચના બ્રીજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હુતં....

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી)(પ્રતિન્ધિ) અંબાજી, અંબાજી ધામ ગુજરાત અને ભારત દેશ નું ‘ગોલ્ડ્‌ર્ન શક્તિપીઠ’ તરીકે જગ વિખ્યાત છે બ્રહ્માંડ મા...

(એજન્સી)અંબાજી, અંબાજી મંદિરની ઓળખ ધરાવતા મોહનથાળ પ્રસાદ બંધ કરાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે. પ્રસાદનો આ મામલો હજુ પણ દેશભરમાં ગાજી...

ગાંધીનગર, અંબાજી મંદિરમા મોહનથાળનો પ્રસાદ બંદ કરવાથી તે ર્નિણયનો વિરોધ થઈ રહ્યો છે. હવે આ અંબાજી પ્રસાદનો મુદ્દો ગૃહમાં ઉઠ્‌યો...

મોહનથાળ પ્રસાદ વિરોધ મામલે અંબાજી ભાજપના ઉપપ્રમુખ પદ પરથી સુનિલ બ્રહ્મભટ્ટે આપ્યું રાજીનામું (પ્રતિનિધિ) અંબાજી, અંબાજીમાં આવેલા જગજનની મા અંબાના...

(એજન્સી)અંબાજી, અંબાજી શક્તિપીઠ અંબાજીધામમાં માં અંબેના મંદિરમાં વહેંચાતો મોહનથાળના પ્રસાદ બદલે અન્ય પ્રસાદની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવનારી હિલચાલ પણ...

(ઉમેશ ઠાકોર અંબાજી) પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીએ વિકસિત શહે૨ માંથી એક શહેર બનવા જઈ રહયુ છેઅને અંબાજી માં માતાજીના દર્શને રોજે...

મહોત્સવના આયોજન અંગે કલેક્ટરના આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ (માહિતી) પાલનપુર, રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા...

(પ્રતિનિધિ) અંબાજી, શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.