Western Times News

Gujarati News

મુંબઇ, હાલમાં જ થિયેટરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. ધ કાશ્મીર ફાઈલ્સ...

નવી દિલ્હી, મંગળવારે રશિયા-યુક્રેન યુદ્ધનો ૨૦મો દિવસ છે. રશિયા યુક્રેનના શહેરોના રહેણાંક વિસ્તારોમાં સતત બોમ્બમારો કરી રહ્યું છે. યુદ્ધમાં રશિયાની...

સંવિધાનના ઓઠા હેઠળ ધામિર્ક સ્વાતંત્ર્યતા મેળવવી યોગ્ય નથીઃ દત્તાત્રેય હોસબલે (એજન્સી) ગાંધીનગર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસએ એના પ્રત્યે દેશમાં અને...

કનેકિટવીટીના અભાવે અરજદારોને ફરી ઓનલાઈન એપોઈનમેન્ટ લેવામાંથી મુકિત અપાઈ (એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઈન્ટરનેટ કે જીસ્વાનની કનેકીટીવીટીના અભાવે...

રાજપુર પાસે થયેલા અકસ્માતના ક્લેઈમમાં કંપની દ્વારા રૂા. ૯૪ લાખનું વળતર ચુકવાયુ-પાટણ જીલ્લાની અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય અદાલતોનું ડીસ્ટ્રીક્ટ જજ દ્વારા...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા)  ઇડરના કાનપુરમાં ચૌધરી સમાજની વાડીમાં આંજણા ચૌધરી પટેલ સમાજ સેવા મંડળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા આયોજિત...

બાંધકામમાં લોખંડ હલકી કક્ષાનું વાપરવામાં આવ્યુ -નાળોદર પ્રાથમિક શાળાના મકાનમાં પણ તિરાડો પડવા લાગી થરાદ, બનાસકાંઠા જીલ્લાના કેટલાૃંય તાલુકાઓની અંદર...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) તાલુકા હેલ્થ ઓફિસર ડો.પંકજ કટારાસાહેબ અને ડો.આર.ડી.ગોસ્વાબી મેડિકલ ઓફીસર દેરોલના માર્ગદર્શન તેમજ ડો.શીતલ ચારેલ મેડિકલ ઓફિસર...

ચુંટણીની તૈયારી લઈ રાહુલ ગાંધીને કોંગ્રેસના રપ સભ્યોએ પત્ર લખ્યો સુરત, વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે દરેક પાર્ટી...

(પ્રતિનિધી) વિરપુર, મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં ક્રિડા ભારતી ટીમ દ્રારા તથા હિન્દુ યુવાવાહીની સ્પોર્ટ્‌સ ટીમ દ્રારા પાવન ખીંડ દૌડ નું...

પોલીસને વારંવારની રજૂઆત બાદ પણ બુટલેગરો બિન્દાસ દેશી - વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાનો આક્ષેપ (પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જિલ્લામાં...

સુરત, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કુલો શિક્ષણ વ્યવસ્થાની પીજીઆઈ એટલે કે પર્ફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડેક્સ જાહેર કર્યોહ તો. અને તેમાં ગુજરાતને...

(પ્રતિનિધી) દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ તરકીબો થકી મોટા પાયે વીજચોરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઇ...

રૂ.પ.૮૦ લાખની ગેરરીતિ આચરાઈ હોવાની પાલિકાના સભ્ય કલ્પેશ હડીયલનો આક્ષેપ ધ્રોલ, ધ્રોલ પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને સંબંધિત કન્સલ્ટન્ટે વિકાસના...

ભાવનગર, મૂળ હરિયાણા અને હાલમાં ભાવનગરમાં આધેવાડા સ્થિત લીલાનેનો ખાતે રહેતા અને અલંગમાં રામ સરોવર નજીક સુભાષ જસવંતરાય મહેતાના પ્લોટમાં...

સેલોદ ગામે સ્મશાનની જગ્યા પર ગેરકાયદેસર કબ્જાે કરાતા વિરોધ (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે આદિવાસી સમાજના સ્મશાનની...

(માહિતી) આણંદ, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વાર દિવસ-રાત બાળકોની માટેની હેલ્પલાઇન-૧૦૯૮ કાર્યરત છે. જે અંતર્ગત આણંદ ચાઇલ્ડ...

રાજકોટ, રાજકોટ જિલ્લામાં શાપર-વેરાવળ, પડવલા, મેટોડા સહિતની જીઆઈડીસીમાં આવેલા કારખાનાઓમાંથી ચોરી કરતી પરપ્રાંતીય સગીર સહિતની ત્રિપુટીને રુરલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ...

બેટરી અને નવીનતાના 30+ વર્ષથી વધુના અનન્ય ઇતિહાસ સાથે હાઇ-પર્ફોર્મન્સ LFP સોલ્યુશન્સનો એક સંકલિત પોર્ટફોલિયો -લગભગ 200 MWh વાર્ષિક ઉત્પાદન...

અમદાવાદ, પ્રખ્યાત કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વેબસાઈટ પર ઓછા ભાવે વેચાણ કરતા સોફટવેર એન્જિનિયરની સાયબર ક્રાઈમે કોલકત્તાથી ધરપકડ કરી છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.