Western Times News

Gujarati News

સાચો રહિ ન જાય-ખોટો લઇ ન જાય તેવી પૂરતી તકેદારી સાથે ગરીબો-દરિદ્રનારાયણોને હાથોહાથ લાભ પહોચાડી આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારત સાકાર...

ભિલોડા તાલુકા બી.ટી.પી ઉપ પ્રમુખે મુખ્યમંત્રી અને આદિજાતિ વિકાસ , અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, વિભાગ, કેબીનેટ મંત્રીને...

થિરૂવનંતપુરમ, વોટસએપ ગ્રૂપના એડમિનો માટે કોર્ટે એક રાહતભર્યો ચુકાદો આપ્યો છે. કેરાલા હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યુ છે કે, વોટસએપ...

નવી દિલ્હી, કોરોનાની ત્રાસદીમાંથી દુનિયા માંડ બહાર આવી હતી ત્યારે હવે રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા જંગથી આર્થિક અનિશ્ચિતતાઓનો...

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે વહેલી સવારે યુક્રેનમાં વિશેષ આર્મી ઓપરેશનની જાહેરાત કરી હતી. આ સાથે, રશિયન સેનાએ યુક્રેનમાં...

મોસ્કો, મિલિટ્રી કમાન્ડના અહેવાલ પ્રમાણે યુક્રેન પર બીજી વખત મિસાઈલ સ્ટ્રાઈક્સ થઈ. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં...

સુન્હેરી સોચ મુથૂટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોનનો લાભ લઈને પોતાના સ્વપ્નોને સાકાર કરનાર લોકોની વાસ્તવિક પ્રેરક વાતોનું સંકલન છે મુંબઈ, ગયા...

સુરત, રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ૧૧...

વડોદરા, રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત...

અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં આગામી તા. ૨૭ ફેબુ્રઆરીને રવિવારે પોલીયો રસીકરણ યોજાશે. જેમાં જિલ્લાના પાંચ વર્ષ સુધીના આશરે ૨.૩૭ લાખ બાળકોને...

અમદાવાદ, આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ થતા રાજ્યમાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા સમાપ્ત થઈ શકે છે. ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી...

અમદાવાદ, વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના બીજા જ દિવસે ઇજીજીના પદાધિકારીઓની બેઠક શરૂ થશે. ૧૧, ૧૨ અને ૧૩ માર્ચના રોજ...

નવીદિલ્હી, રશિયા અને યૂક્રેન વચ્ચે જાે યુદ્ધ ઉગ્ર બનશે તો તેની સીધી અસર ભારતના આમ આદમી ઉપર પડશે શકે તેમ...

નવીદિલ્હી, આખરે રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને હુમલાના આદેશ આપ્યા છે. હજુ પણ હજારો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.