Western Times News

Gujarati News

એમ્સ્ટર્ડમ, છેલ્લા ત્રણ અઠવાડિયામાં, કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર દુનિયાને કબજે કરી લીધી છે અને તમે તેના પ્રસારની ઝડપનો અંદાજ...

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા હાલમાં જ દીકરા વિઆન સાથે એક રેસ્ટોરાંની બહાર જાેવા મળ્યો હતો. શનિવારે...

અમરેલી, રવિવારે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં મતદાન કરવા માટે શહેરોમાં વસતા લોકો પણ પોત-પોતાના ગામેડામાં આવ્યા...

'વ્યસન મુક્ત ગુજરાત, વ્યસન મુક્ત ભારત' ના ધ્યેય સાથે રાષ્ટ્ર સેવામાં જોડાવા યુવાનોને મુખ્યમંત્રીશ્રીનું આહવાન... ગોદરેજ ગાર્ડન સિટી યુથ કલબ...

અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ જિલ્લામાં કુલ ૫૨૬ નાગરિકોને રસી આપવામાં આવી હતી. જેમાં...

રાજ્ય કક્ષાની ત્રિદિવસીય “બાળ વિજ્ઞાન કોંગ્રેસ ૨૦૨૧” નો સાયન્સ સિટી ખાતે થી પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી બાળકોની સર્જનાત્મકતા પર ધ્યાન...

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદમાં બેઠક: મુખ્યમંત્રીએ અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની સમીક્ષા હાથ...

અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. તેવામાં ઓમિક્રોનના વધતા જતાં કેસોએ પણ ચિંતા વધારી દીધી છે. આ...

ગાંધીનગર, છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, ત્યારે આજે...

જયપુર, રાજસ્થાનમાં જબરદસ્ત ઠંડી જાેવા મળી રહી છે. રાજ્યના ઘણા જિલ્લાએમાં તાપમાન શૂન્ય અને માઈનસમાં જતુ રહ્યુ છે. હવામાન વિભાગે...

મુંબઈ, વિયેતનામની નેશનલ એસેમ્બલીના ચેરમેન હિઝ એક્સેલન્સી વુઓન્ગદિન્હ હ્યુ, વિયેતનામના નાયબ વડાપ્રધાન ડો. લે માન્હ હંગ (પેટ્રોવિયેતનામના પ્રેસિડેન્ટ અને સીઇઓ)...

નવીદિલ્હી, સરકાર માત્ર વ્યકિતગત ડેટા જ નહી. પરંતુ બિન -વ્યકિતગત ડેટાને પણ સુરિક્ષત કરશે. વિદેશી ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ ભારતીય ડેટા...

નવીદિલ્હી, સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી છે. ભારતીય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે રાજધાની...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખો નક્કી કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની આશા છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.