Western Times News

Gujarati News

Search Results for: એરલાઈન્સ

અમદાવાદ, પોતાના વેકેશન વિશે ખૂબ ઉત્સાહિત રાજકોટનો રહેવાસી ઉદય બકુત્રા મંગળવારે બપોરે ૯ વાગ્યાની આસપાસ અમદાવાદથી દુબઈની ફ્લાઈટ પકડવા ઘરેથી...

અમદાવાદ, યુકે, યુએસ અને કેનેડાની યુનિવર્સિટીઓમાં એડમિશન લેનારા ગુજરાતના વિદ્યાર્થીઓને 'ફેર ટર્બ્યુલન્સ' પરેશાન કરી રહ્યું છે. ગત વર્ષના જુલાઈની સરખામણીએ...

બીજીંગ, સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે, વિમાનથી વધુ સુરક્ષિત મુસાફરી બીજી કોઈ નથી. બસ અને ટ્રેનમાં ચોરીની...

(એજન્સી)નવી દિલ્હી, બજેટ એરલાઈન સ્પાઈસજેટ આજકાલ તેની જાેખમી ઉડાનોના કારણે ચર્ચામાં છે. તેના વિમાનોમાં વારંવાર ટેકનિકલ સમસ્યા પેદા થતી રહે...

નવી દિલ્હી, દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસજેટ એસજી-૧૧ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાયા બાદ કરાચી (પાકિસ્તાન)માં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં...

મુંબઈ, ફિલ્મ અભિનેત્રી પૂજા હેગડને મુંબઈથી ફલાઈટમાં જતી વખતે માઠો અનુભવ થયો હતો. તેની કોશ્ચ્‌યુમ આસિસ્ટન્ટ સાથે ઈન્ડિગો એરલાઈન્સના એક...

તારા એરલાઈન્સનું વિમાન પહાડી જિલ્લામાં ગુમ થયાના કલાકો પછી મસ્તેંગ જિલ્લાના કોવાંગ ગામમાં ક્રેશ થયું કાઠમાંડૂ, નેપાળની સેનાએ સોમવારે તે...

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી શરૂ થયે હજી એક મહિનો પણ નથી થયો ત્યાં ફરી હવાઈ મુસાફરી પર કોરોનાનો ઓછાયો...

રાજકોટ, ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો દ્વારા માંગ કરવામાં આવી છે કે ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સમાં મુસાફરોને પીરસવામાં આવતા માંસાહારી ભોજન પર...

નવીદિલ્હી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ માટેની તેની સુધારેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે, સામાજિક અંતર જાળવવા માટે એરલાઈન્સે હવે...

લાહોર, પ્રધાનમંત્રી ઈમરાન ખાને રવિવારે કહ્યું કે પાકિસ્તાન પોતાના પંજાબ પ્રાંતમાં ભારતીય મિસાઈલ પડવા બદલ ભારતને જવાબ આપી શકે તેમ...

નવીદિલ્હી, ન્યુ ટાઉનની એક ૨૪ વર્ષીય પાઇલટે યુદ્ધગ્રસ્ત યુક્રેનની પોલિશ અને હંગેરિયન સરહદોમાંથી ૮૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવ્યા. ઓપરેશન...

કરાચી, પાકિસ્તાનના કરાચીમાં ઈન્ડિયન એરલાઈન્સ આઈસી-૮૧૪ના અપહરણમાં સામેલ ઝહૂર મિસ્ત્રીની હત્યા કરી દેવાઈ હોવાનો દાવો કરાયો છે. ઝહૂર આઈસી-૮૧૪નું અપહરણ...

નવીદિલ્હી, સંજીવ કપૂર એરલાઇન ઉદ્યોગમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા ટ્રાવેલ ઉદ્યોગના દિગ્ગજ છે. કપૂરે એશિયા, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્‌સમાં...

વિદેશ ગયા પછી તકલીફોમાંથી બચવા માટે વીમાનું આયોજન બહુ વિચારીને કરવું જાેઈએ, તેનું પેપરવર્ક ધ્યાનથી અને ચીવટપૂર્વક કરવું જરૂરી છે,...

નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આવામાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા...

નવીદિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મોટો ર્નિણય લેતા ગુરુવારે એર બબલ વ્યવસ્થા હેઠળ ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટ્‌સ અને સીટોની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.