Western Times News

Gujarati News

जोहानिसबर्ग, दक्षिण अफ्रीका में भारतवंशी स्वतंत्रता सेनानियों शिरीष नानाभाई, रेगी वंदेयर और इंद्रेश नायडू की याद में स्मारक बनाया गया...

કોલકાતા, પશ્ચિમ બંગાળની રાજનીતિ પર સંકટના વાદળ ઘેરાતા દેખાઇ રહ્યા છે. ગુરૂવારના રોજ કોલકત્તાના ડાયમંડ હાર્બરમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના...

સત્તાધારી પાર્ટીએ ઉત્સવ-મહોત્સવોના ખર્ચ બંધ કરી પ્રજાને ટિકિટ-મોડેલથી રાહત આપવી જાેઈએઃ કોંગ્રેસ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટાયેલી પાંખની...

અમદાવાદ, અમદાવાદ શહેર ખાતે મળી રહેલા ૭૨ રાષ્ટ્રીય અધિવેશનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કોરોના સ્થિતિ વચ્ચે...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. ૪૮...

અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરીના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી...

ગાંધીનગર, ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨૭૦ કેસ...

નવીદિલ્હી, થલસેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે સંયુકત આરબ અમીરાત યુએઇ અને સાઉદી આરબની છ દિવસની યાત્રા પર રવાના થયા...

દુનિયા રહે, ત્યાં સુધી સંવાદ ચાલતો રહેવો જાેઇએ એવી શીખ ગુરૂનાનક દેવના ઉપદેશને સંસદ ભવનના નવા મકાનના શિલાન્યાસ સમયે ટાંક્યો...

કાફલામાં પક્ષના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય પણ હતા, કાર્યકરો ઉપર લાકડીઓથી હુમલો અને પથ્થરમારો કોલકાતા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના બે દિવસના...

ફાઈઝર બાયોએનટેકેની રસીની આડ અસર થઈ હોવાને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમર્થન નવી દિલ્હી, યુકેમાં કોરોનાની રસીના અભિયાનના...

સાયબર ક્રાઈમે શહેરના એક શખ્સને ઝડપ્યો: મૂળીયા દિલ્હી તથા મધ્યપ્રદેશ સુધી લંબાયા (પ્રતિનિધિ) અમદાવાદ, ઈઝી પે ના ગ્રાહકો સાથ રૂપિયા...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગયા વર્ષે વાડજ વિસ્તારનાં એક પીએસઆઈ પર દુષ્કર્મનો પ્રયાસ કરવાના મામલે એક પરણીતાએ ફરીયાદ નોંધાવી હતી જયારે એ...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે કિસાન આંદોલનમાં પાકિસ્તાન અને ચીનનો હાથ બતાવી ચારેબાજુથી ધેરાયા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.