Western Times News

Gujarati News

પીઆર મુખી હાયર સેકન્ડરી સ્કુલ ના ધોરણ ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓની શૈક્ષણિક વિષય અંતર્ગત પ્રેક્ટીકલ જ્ઞાનમાં વધારો કરવા માટે બેંકની મુલાકાત...

શહેરમાં ટ્રાફિક પોલીસના અણઘડ આયોજનથી વાહનચાલકો પરેશાનઃ આંબાવાડીમાં સતત ટ્રાફિકજામથી પરિસ્થિતિ વણસી (પ્રતિનિધિ) અમદાવાદ: રાજયના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાંથી...

(પ્રતિનિધિ) નવી દિલ્હી: લોકસભામાં નાગરિકતા અધિકાર બીલને મંજુરી મળ્યા બાદ રાજયસભામાં આ બીલ પસાર કરાવવા માટે સરકારની કસોટી થવાની હતી....

  વૈશ્વિક ક્રિકેટમાં ભારતનું યોગદાન ખૂબ જ મહત્વનું છે અને હવે તેમાં વધુ એક સિદ્ધ  ઉમેરાવાની છે ગુજરાત ક્રિકેટ એસોસીએશન...

નાણાંકીય ઉચાપત કેસમાં ત્રણ કર્મચારીઓને બરતરફ કરાશેઃઅમુલભાઈ ભટ્ટ   (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના નામે ગરીબોના ઝૂંપડા...

ધુમ્મસના લીધે ઉત્તર ભારતમાં જનજીવન ઠપ્પ-હિમાચલ, કાશ્મીરના અનેક ભાગમાં ભારે હિમવર્ષા નવી દિલ્હી, સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી...

રણછોડ મહિલા મંડળ -અંબાજી મંદિર, ચાંદની ચોક- નારણપુરા દ્વારા નૈમિષારણ્ય - કે જેનું મહત્વ શાસ્ત્રોમાં સતયુગથી છે. -ઉત્તર પ્રદેશમાં સર્વ...

નવી દિલ્હી,  શિપિંગ (સ્વતંત્ર હવાલો) અને રસાયણ તથા ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું...

(એજન્સી) નવીદિલ્હી, જીવન માટેના સંભવિત જાખમો અને ખતરનાક પરિÂસ્થતિઓ વિશે જાગૃત હોવા છતાં, ભ્રષ્ટાચાર અને શÂક્તઓનો ડર’ એ પાડોશીઓને એલાર્મ...

અમદાવાદ,  ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની પ્રતિષ્ઠિત ઉત્પાદક ટીવીએસ મોટર કંપનીએ આજે એનું ટીવીએસ એક્સએલ100 કમ્ફર્ટ આઇ-ટચસ્ટાર્ટ વેરિઅન્ટ લોંચ કરવાની જાહેરાત કરી...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસનો આદેશ આપતાં એક તપાસ પંચની રચના કરી દીધી છે મામલાની સુનાવણી કરતા મુખ્ય...

ધનવંતરી આરોગ્ય રથ મારફતે ઘર આંગણે દર મહિને 75,000 બાંધકામ કામદારોને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે ગાંધીનગર: દર મહિને આશરે 75,000થી વધુ...

ભારે વરસાદ અને પવનના પરિણામે વૃક્ષો ધરાશાયી ઃ દ્વારકા, અંબાજી, દાતા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં માવઠું અમદાવાદ: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર...

ઉંઝામાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળીઃ સંસ્થાના હોદ્દેદારો તેમજ હજારો સ્વયં સેવકોની ઉપસ્થિતિમાં ભોજનપ્રસાદ અમદાવાદ,  આગીમી તા.૧૮ ડિસેમ્બરથી ઉઁઝા ખાતે ઐતિહાસિક...

૮ જિલ્લાઓને આવરી લેતી ૧૭ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે મતદાન થયુંઃ ૩૨ મહિલાઓના ભાવિ ઇવીએમમાં સીલ રાંચી, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા...

મુંબઇ: મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનની સરકારમાં આખરે મંત્રાલયોની ફાળવણી થઈ ગઈ. આ ફાળવણીમાં શિવસેના પાસે મહત્વના ખાતા ગયા...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે અયોધ્યા સ્થિત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં દાખલ કરેલી 18 રિવ્યૂ પિટિશને ફગાવી દીધી છે. ગુરુવારે જે પાંચ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.