Western Times News

Gujarati News

અમદાવાદ: અમદાવાદના વધુ એક નગરસેવક કોરોનાની વૈશ્વિક મહામારીમાં સંક્રમિત થયા છે. છસ્ઝ્રના ઇન્દુપુરી વોર્ડના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમાં રહેતા ૫૦...

અમદાવાદ: સસ્પેન્ડેડ શ્વેતા જાડેજા કે જેમના પર ભ્રષ્ટાચારનો આરોપ છે તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જાેેવા મળી રહ્યો છે. કારણ કે,...

મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ સ્કેમની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી...

મુંબઈ: કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલું લોકડાઉન હળવું થતાં હવે સેલેબ્સ પોતપોતાના ઘરની બહાર નીકળવા લાગ્યા છે. બુધવારે વિતેલા જમાનાના...

અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશન પર બેગેજ સેનેટાઇઝર અને રેપિંગ મશીન ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર હોય...

મધ્ય પ્રદેશથી પશુ-પક્ષીની દાણચોરી સામે આવી ભોપાલ,  મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં વન્યજીવોની દાણચોરી કરતી એક ગેંગની પકડી પાડી છે. ઓપરેશન દરમિયાન...

અફઘાન કિશોરીની બહાદુરી વિશ્વમાં ચર્ચાનો વિષય-કમલ ગુલના પિતા ગામના સરપંચ-સરકારના સમર્થક હોવાથી તાલીબાની આતંકીઓને ખુબ જ ખટકતા હતા કાબુલ,  એક...

ગ્રાહક સુરક્ષાના નામે ૨૦૦ ટ્રસ્ટો ચાલે છે-મેમ્બર હ્યુમન રાઇટસ, મેમ્બર ગ્રાહક સુરક્ષા કાઉન્સીલ લખીને ફરતા તત્વો સામે પોલીસ પગલા ભરેઃ...

AMC દ્વારા વિવિધ કોવિડ હોસ્પિટલની ચકાસણી માટે ૪ સભ્યોની મેડિકલ એક્સપર્ટ કમિટિની રચના કરાઈ અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની...

નવીદિલ્હી: સમગ્ર દેશભરમાં ચોમાસું જામ્યું છે. રાજધાની દિલ્હી સહિત બિહાર, આસામ, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં સાર્વત્રિક વરસાદ પડયો હતો. બિહારમાં વધુ એક...

ગાંધીનગર: કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના પગલાંના ભાગરૂપે સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવેલ લોકડાઉન સંદર્ભેભારત સરકાર દ્વારા એનએફએસએ હેઠળ રેશનકાર્ડ...

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના ચેપથી ભારે અસરગ્રસ્ત થયેલા એક અધ્યયને તબીબી જગત સાથે સંકળાયેલા લોકોને ચિંતા કરી છે. રાજ્યમાં કોરોનાને...

નડિયાદ માં પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ, વ્યાવસાયિક તાલીમ વગેરે દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી તેઓનો...

ક્રાસ્નોયાર્સ્ક. વિશ્વના સૌથી ઠંડા સ્થળ તરીકે જાણીતા સાઇબેરિયાનાં જંગલોની આગ ફેલાતી જ જઇ રહી છે. પૂર્વ રશિયાનો મોટો વિસ્તાર તેની ઝપટમાં...

નવી દિલ્હી, ભારતમાં જુલાઈ મહિનામાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. આ મહિનામાં અત્યારસુધીમાં કોરોનાના ૬ લાખ કેસ નોંધાયા...

હૈદરાબાદ, કોરોના કાળમાં શિક્ષણ સંસ્થઓ ખોલવી સૌથી મોટો પડકાર છે. મહિનાઓથી તમામ સ્કૂલ, વિશ્વવિદ્યાલયો બંધ પડ્યા છે. આ દરમિયાન આંધ્રપ્રદેશ...

વાૅશિંગ્ટન, અમેરિકામાં ગોળીબારની ઘટના સામે આવી છે. અહીં શિકાગો શહેરના ગ્રેશન વિસ્તારમાં ગોળીબારની માહિતી સામે આવી છે જેમાં મોટી સંખ્યામાં...

નવીદિલ્હી, દેશના જાણીતા ઉદ્યોગપતિ અને લાંબા સમયથી બજાજ ગ્રુપના અધ્યક્ષ રાહુલ બજાજ ૩૧ જુલાઈએ તેમની ફાઇનાન્સ કંપની બજાજ ફાઇનાન્સના બિન-એક્ઝિક્યુટિવ...

નવીદિલ્હી, દેશભરમાં ચીની સામાનની વિરુદ્ધ પ્રદર્શન થવાની સાથે જ મોદી સરકાર પણ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને ચીની પ્રોડક્ટના ઇમ્પોર્ટ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.