Western Times News

Gujarati News

Search Results for: અમદાવાદ શહેર

અમદાવાદ: અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફર્નિચરમાં વેપારીને નનામી ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નવા નરોડા વિસ્તારમાં રહેતા અને...

માનો યા ન માનો શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં ૯૨ ટકાનો ઘટાડો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનાથી કોરોનાનો...

અમદાવાદ, પાણી મૂળભૂત જરૂરીયાત હોઈ મૂળભૂત જરૂરિયાતને પૂર્ણ કરવા ભારત સરકારના “હર હર ઘર, નલ સે જલ” તથા મુખ્યમંત્રીના “જ્યાં...

શહેરની સરહદના સંત્રી એવા કોરોના વોરિયર્સને પ્રતાપે અમદાવાદ શહેર બન્યું સુરક્ષિત ૨૫ વર્ષના ડો. શરદ ગોહિલ નિગરાનીમાં ૨૫ હજારથી વધુ...

 ઘાટલોડિયા સહિત ત્રણ વિસ્તારોમાં શસ્ત્રો બતાવી નાગરિકોને લુંટી લેતા પોલીસતંત્ર ચોંકી ઉઠયું (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં આજકાલ લુંટની ઘટનાઓ ખૂબ જ...

સરદારનગરમાં મહેફીલ માણતાં ચારની અટકઃ વસ્ત્રાપુર તથા સોલામાંથી દારૂ સગેવગે કરતાં ત્રણ ઝડપાયા અમદાવાદ: ગુજરાત રાજ્યમાં દારૂબંધી છતાં દારૂની ભારે...

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે  રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા છે ...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ઓનલાઈન છેતરપીંડી આચરતા શખ્સો સક્રીય થયા છે. વિવિધ બહાના કે લાલચો આપીને નાગરીકોને ફસાવતા આ શખ્સો બાદમાં...

નારણપુરા વિસ્તારમાં કોરોના પોઝીટીવના ર૮ દર્દીઓ નોંધાયાઃ નારણપુરા વિસ્તારના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના કેટલાંક બ્લોક માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, સમગ્ર...

પિરાણા અને રખિયાલ વિસ્તારમાં એક્યુઆઈનું પ્રમાણ ૧૨૫ અને ૮૯ રહ્યું જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય અમદાવાદ,  બે મહિના કરતાં વધારે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં લોકડાઉનની વચ્ચે અપાયેલી છૂટછાટ બાદ કોરોનાના કેસનો સતત વધારો થઈ રહ્યો છે. ચિંતાજનક બાબત એ...

 ‘ગામ તળાવ સોલા ગ્રામ પંચાયત’ તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજય સરકાર હસ્તકના તળાવનો વિકાસ...

છુટછાટ આપવાના પગલે પરિÂસ્થતિ વિકટ બની ઃ ધંધા રોજગારો ચાલુ રાખવામાં સરકારે બનાવેલા નિયમોનો ખુલ્લેઆમ ભંગ ઃ યોગ્ય કાર્યવાહી કરવામાં...

થલતેજના સ્મશાનગૃહમાં એક જ દિવસમાં ૧પ વ્યક્તિના અગ્નિસંસ્કાર - મૃતદેહોને ડેડબોડી વાનમાં મુકી રાખવાની ફરજ પડી રહી છે અમદાવાદ, કોરોનાના...

સોશિયલ ડીસ્ટન્સનો અભાવ ઃ મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનના નિયમોનો ખુલ્લેઆમ ભંગ ઃ કોરોનાની Âસ્થતિ ખૂબ જ વિકટ બનવાની દહેશતથી નાગરિકોમાં ફફડાટ...

નોન એન.એફ.એસ.એ. અને એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને સોમવારથી મળશે રાશન કન્ટેનમેન્ટ વિસ્તારમાં સવારના 8 થી બપોરના ૧ સુધી મળશે રાશન અમદાવાદ...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અમદાવાદ શહેરના  ૧,૦૭,૫૫૯ કાર્ડ ધારકોને અનાજ મળ્યું લોકડાઉન અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિકો દ્વારા રજૂઆતના...

૨૦,૦૦૦ લીટરની ક્ષમતાવાળા ૯ ગજરાજ ટેન્કરો,  ૧૬ મીની હાઈ પ્રેશર ફાયર ટેન્કર- બુમ સ્પ્રેયર્સ, જેવા વાહનોનો ઉપયોગ શહેરના કોટ વિસ્તારને...

અમદાવાદ: ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આજે શનિવારના દિવસે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ ત્રણ કેસો પોઝિટીવ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.