Western Times News

Gujarati News

Search Results for: કૃષિ કાયદા

MSP ગેરંટી એક્ટ અને લોન માફી માટે દિલ્હીમાં ખેડૂતોની મહાપંચાયત નવીદિલ્હી, ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં થયેલા આંદોલનનું સમાપન પર સરકાર...

નવીદિલ્હી, દેશમાં એક વાર ફરીથી ખેડૂત આંદોલનની ચર્ચાએ જાેર પકડ્યું છે. દેશમાં ત્રણ કૃષિ કાયદાઓના વિરુદ્ધ એક વર્ષથી વધુ સમય...

નવી દિલ્હી, કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલેલા કિસાન આંદોલન દરમિયાન નોંધાયેલી ૧૭ ફરિયાદને દિલ્હી સરકારે આજે પરત લેવાની મંજૂરી...

ચંડીગઢ, ગત વર્ષ ગણતંત્ર દિવસે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલી હિંસાના મુખ્ય આરોપી અને પંજાબ એક્ટર દીપ સિદ્ધુનું મંગળવારે રોડ...

નવીદિલ્હી, પંજાબની ચૂંટણીઓ માત્ર થોડા દિવસો દૂર હોવાથી, ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી. આ...

મુઝફફરનગર, આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ભાજપના એક ધારાસભ્ય જ્યારે મુઝફ્ફરનગર ખાતે પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા ત્યારે લોકોના...

નવીદિલ્હી, પંજાબના ફિરોઝપુરમાં ૫ જાન્યુઆરીએ યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવાનો મામલો એક મોટા વિવાદમાં ફેરવાઈ ગયો છે અને...

નવી દિલ્હી/ચંડીગઢ, પંજાબના હુસૈનીવાલામાં બુધવારે એક ફ્લાયઓવર પર પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો ફસાયેલો રહ્યો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ...

ચંદીગઢ, પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે ફિરોઝપુર જતી વખતે રસ્તામાં ખેડૂતોનું...

નવી દિલ્હી/ચંદીગઢ, પંજાબના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે એક નિવેદન...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૫ જાન્યુઆરીએ ફિરોઝપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્રનો શિલાન્યાસ કરવા માટે પંજાબનો પ્રવાસ કરશે. તેમનો આ...

નવી દિલ્હી, ગૂગલની માલિકીના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબે મહત્વની કાર્યવાહી અંતર્ગત ભારતવિરોધી પ્રચાર કરતી ૨૦ યુટ્યુબ ચેનલ્સ પર પ્રતિબંધ મુક્યો...

નવીદિલ્હી, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલે ખેડૂતોના ધરણા સ્થળેથી ઉભા થવાના ર્નિણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોનું આંદોલન સમાપ્ત...

નવી દિલ્હી,  દિલ્હી અને હરિયાણાની વચ્ચે સિંઘુ -ટીકરી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો હવે ઘરે પરત જઈ રહ્યા છે....

રાયપુર, છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે કહ્યુ કે ખેડૂતોનુ આંદોલન હજુ ખતમ નથી થયુ. આ બસ હજુ અટકેલુ...

નવીદિલ્હી, નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે. પરંતુ આ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.