Western Times News

Gujarati News

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી થાળી વેલણ વગાડતા રેલી કાઢી નગરપાલિકાના વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો...

૬૫ કિલો પશુદાણની બેગનું પહેલા ૧૬૦૦ રૂપિયાના ભાવે વેચાણ સાબર ડેરી દ્વારા કરવામાં આવતુ હતું. તલોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના...

મહેસાણા, અમદાવાદના બાવળામાં પÂત્ન તેમજ બે દીકરી સહિત સંયુકત પરિવારમાં રહેતા યુવાનને કોલગર્લ્ને શોખ ભારે પડયો હતો. આજથી એકાદ મહિના...

(એજન્સી)અમદાવાદ, ત્રણ વર્ષના સમયગાળામાં રપ૦થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી ઝાયડસ હોસ્પિટલે નવા સીમાચીહ્નો સ્થાપીત કર્યા છે. હાલની લાઈફ સ્ટાઈલમાં લીવરના...

જમાલપુર ચકલા આજુબાજુની ઘણી ઈમારતો ગેરકાયદેસર હોવા છતાં તંત્રની ચુપકીદી (એજન્સી)અમદાવાદ, હાઈકોર્ટની મ્યુનિ.અને પોલીસ કમીશ્નરને સુચના હોવા છતાં મ્યુનિ.ના એસ્ટેટ...

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રૂ. ૬૯૯ કરોડના ખર્ચે વિવિધ ડેમના મરામત અને જાળવણીના કામો કરાયા *ચાલુ વર્ષે ડેમ સેફ્ટી ઓથોરિટીના...

નવા પાસ જનમાર્ગ/ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે કોમન રહેશે : દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ જનમાર્ગ લિમિટેડ માસિક, ત્રિ-માસિક , વાર્ષિક સહિતના ...

વિકાસની હરણફાળ ભરતા ભારતના યુવાનોની શકિતને પારખતુ વિશ્વ હર્ષ મુકેશભાઈ સંઘાણી આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA) યુવા સમિતિના અધ્યક્ષ તીરકે ચૂંટાયા...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં બનતા રસ્તાઓમાં વપરાતા માલની ગુણવત્તાની ચકાસણી માટે મ્યુનિ.કોર્પોરેશને કેટલીક ખાનગી લેબોરેટરી પર ભરોસો રાખ‌વો પડે છે હવે,...

મુંબઈ, પહેલગામ હુમલા પછી, ભારતમાં પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્‌સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ભારતમાં જોઈ શકાય તેવા કેટલાક...

મુંબઈ, મેડોકનું હોરર કોમેડી યુનિવર્સ ધીરે ધીરો મોટું થઈ રહ્યું છે, જે રીતે રોહિત શેટ્ટીનું કોપ યુનિવર્સ અને યશરાજનું સ્પાય...

મુંબઈ, જ્યારથી દિલજિત દોસાંજની ‘સરદાર ૩’ આંતરરાષ્ટ્રિય સ્તરે રિલીઝ થઈ અને ભારતમાં તેની રિલીઝ અટકાવી દેવાઈ ત્યારથી આ ફિલ્મના કારણે...

ચેન્નાઈ, મદ્રાસ હાઈકોર્ટે ફોન ટેપિંગને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવતો ચુકાદો જાહેર કર્યાે હતો. ઉચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે, જ્યાં સુધી કાયદાકીય...

મુંબઈ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકીય સંકટમાં ફસાયેલી ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સના લોન ખાતાને ‘ફ્રોડ’ તરીકે વર્ગીકૃત કરવાનો તથા તેનો...

મુંબઈ/ભુવનેશ્વર, દેશમાં ચોમાસુ બરોબર જામ્યું છે ત્યારે આગામી દિવસોમાં પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી...

ફ્લોરિડા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગંભીર ગુનામાં સંડોવાયેલા અમેરિકન નાગરિકોનો દેશનિકાલ કરશે. ટ્રમ્પે ફ્લોરિડા એવરગ્લેડ્‌સ ખાતે નવા માઈગ્રન્ટ ડિટેન્શન સેન્ટરની...

મહેસાણા, અમદાવાદના બાવળામાં પત્ની તેમજ બે દીકરી સહિત સંયુક્ત પરિવારમાં રહેતા યુવાનને કોલગર્લને શોખ ભારે પડ્યો હતો. આજથી એકાદ મહિના...

નવી દિલ્હી, તાજેતરના મહિનાઓમાં માઇક્રોસોફટે બીજી વખત કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે. કંપનીએ આજથી કર્મચારીઓને આ અંગેની નોટિસ મોકલવાનું શરૂ...

મુંબઈ, મુંબઈમાં શિક્ષિકા અને વિદ્યાર્થીના સંબંધને કલંકિત કરતી ઘટના બની છે. ટોચના સેલિબ્રિટીઓના સંતાનો જ્યાં ભણે છે તેવી એક જાણીતી...

નવી દિલ્હી, મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના બમીઠા પોલીસ સ્ટેશન હેઠળ ખૈરી ગામમાં દબંગો દ્વારા ખેડૂત સાથે બર્બરતા કરવામાં આવી હતી....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.