Western Times News

Gujarati News

Search Results for: વારાણસી

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી શો હપ્પુ કી ઉલટન પલટને 900 એપિસોડ પૂરા કર્યા છે. શો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી), તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક), ખડૂસ માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને તેમના નવ નટખટ બાળકોની વાર્તા કરે છે, જેણે તેની પેટ પકડાવીને હસાવનારી વાર્તાઓ સાથે દર્શકોનું સફળતાથી મનોરંજન કર્યું છે. તેમની સફળતાની ઉજવણી કરવા માટે આખી ટીમે સેટ્સ પર કેપ કાપ્યો હતો. 900 એપિસોડ પૂરા થયા તે વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કોઈકને હસાવવું આસાન નથી અને કોમેડી સૌથી મુશ્કેલ પ્રકાર હોવાનું કહેવામાં આવે છે. શોનો હિસ્સો બનવા માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું, જેણે સતત દર્શકોને હસાવ્યા છે. હપ્પુ કી ઉલટન પલટને મને કલાકાર તરીકે નવો મુકામ સર કરવાની તક આપવા સાથે ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે. આજે હું જ્યાં પણ જાઉં ત્યાં મારા ચાહકો મને અર્રે દાદા કહીને મને બોલાવે છે. દેશભરના ચાહકો મને યોગેશને બદલે હપ્પુ તરીકે બોલાવે છે તે બદલ ગૌરવની લાગણી થાય છે. દેવ દીપાવલી માટે કામના સાથે મારી વારાણસીની ટ્રિપ દરમિયાન મેં યોગેશ તરીકે શહેરમાં ફવાનું નક્કી કર્યું. જોકે ઘણા બધા લોકોએ મારા કોશ્ચ્યુમ વિના પણ મને ઓળખી કાઢ્યો અને અમારો શો તેમને કેટલો ગમે છે તે કહેતાં કહેતાં મારી સાથે સેલ્ફી લેવાનો પણ આગ્રહ કર્યો. 900 એપિસોડ પૂરા કરવાની વધુ એક સિદ્ધિ ટીમની સખત મહેનતનો દાખલો છે. દર્શકોએ અમારી પર જે તેમનો પ્રેમ ન્યોછાવર કર્યો છે તે બદલ શુક્રિયા! રાજેશ હપ્પુ સિંહ તરીકે કામના પાઠક કહે છે, “હું વધુ એક સીમાચિહન હાંસલ કરવામાં અમને મદદરૂપ થવા માટે મારા ચાહકોનો આભાર માનું તેટલો ઓછો છે. 900 એપિસોડ પૂરા કર્યા તે દર્શકો માટે ઉત્કૃષ્ટ કોમેડી શોમાંથી એક આપવા માટે આખી ક્રિયેટિવ અને સપોર્ટ ટીમે કેટલી મહેનત લીધી છે તે બતાવે છે. હું નર્વસ અને રોમાંચિત પણ હતો. હમણાં સુધીનો પ્રવાસ સુંદર રહ્યો છે અને મને આશા છે કે તે કાયમ માટે ચાલતો રહેશે.” હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, ”હું અમારા દર્શકોને હસાવવા માટે તેમના એકધાર્યા પ્રયાસો માટે આખી ટીમનો આભાર માનું છું. કટોરી અમ્મા માટે દર્શકોએ આપેલા પ્રેમ અને આદર માટે તેમની પણ આભારી છું. આવી સફળતા કલાકારોને સિદ્ધિનું ભાન કરાવે છે. ચેનલ અને અમારા પ્રોડ્યુસરોને 900 એપિસોડ સુધી શો પહોંચ્યો તે માટે અભિનંદન અને હું હવે 1000મા એપિસોડની કેક કપાય તે માટે ઉત્સુક રહીશ.”

વારાણસી, ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લામાંથી એક પારવરલૂમમાં ચોરી કરવા ઘુસેલા એક યુવકનું...

વારાણસી, જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ વારાણસી કોર્ટની સાથે સાથે અલ્લાહાબાદ હાઇકોર્ટ સુધી પણ પહોંચી ગયો છે. અગાઉ વારાણસી કોર્ટ દ્વારા જ્ઞાનવાપી...

સાડીપ્રેમઃ કામના પાઠકનો નવવારી માટે પ્રેમ! સાડીઓ નિઃશંક રીતે સૌથી મનોહર હોય છે અને આ સ્ટાઈલિશ પારંપરિક ભારતીય પહેરવેશ કોઈ...

વડાપ્રધાન મોદી ગઈકાલે પહેલીવાર અયોધ્યાના ભવ્ય દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અયોધ્યાવાસીઓને સંબોધનમાં મોદીએ પોતાની સરકાર પહેલા ધર્મસ્થળોની બદહાલીનો ઉલ્લેખ...

રામના અસ્તિત્વ સામે પ્રશ્ન સર્જાયેલા, અમે આ હીનભાવનાની બેડી તોડી-મોદીએ અયોધ્યામાં રામલીલાના કલાકારોની આરતી ઉતારી અયોધ્યા,  અયોધ્યામાં રવિવારે ભવ્ય દીપોત્સવમાં...

જિયો ટ્રુ5G પાવર્ડ વાઈ-ફાઈ લાઈવ થયું-સમગ્ર ભારતમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો આ વાઈ-ફાઈ સર્વિસનો અનુભવ કરી શકશે-દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસી પછી...

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રીજીનલ ઓફિસ અમદાવાદ, સ્વદેશ દર્શન સ્પેશ્યલ ટ્રેન દ્વારા સાઉથ ઇન્ડિયા ડિવાઇન અને હર...

નવી દિલ્હી, દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ટેકનિકલ ખામી આવી ગઈ છે. ખુર્જા રેલવે જંક્શન પર ટ્રેક્શન...

જિયો ટ્રૂ 5G વિશ્વની સૌથી એડવાન્સ એડવાન્સ 5G સેવાઓ હશે-દશેરાના પાવન પર્વે દિલ્હી, મુંબઈ, કોલકતા અને વારાણસીમાં બીટા ટ્રાયલ સેવાઓ શરૂ થશે...

ચંદૌલી, સાઉદી અરબ પ્રશાસનની મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં સાઉદીમાં કામ કરતા ચંદૌલીના રહેવાસી જાવેદના મૃત્યુ બાદ તેના મૃતદેહને...

યાત્રીઓની સુવિધા અને તહેવારોની સિઝનમાં વધેલી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા  અમદાવાદ-પટના અને ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ...

સર્વેાચ્ચ અદાલતે જ્ઞાનવાપી કેસમાં આદેશ આપતા વારાણસીની જિલ્લા અદાલતને પહેલા સુનાવણીના આધારે આ અરજીની યોગ્યતા પર નિર્ણય લેવા જણાવ્યું હતું:...

પોર્ટુગીઝ શાસનમાંથી ગોવાની મુક્તિની સાઠમી વર્ષગાંઠની ઉજવણી- તેની ઉજવણી ભારતના 6 શહેરોમાં થશે, તેની શરૂઆત અમદાવાદથી થશે ઇવેન્ટની સિરિઝ તથા લાઈવ...

રાજ્ય બહાર અયોધ્યા,વારાણસી, દેહરાદુન, ચંદીગઢ, નાગપુર, ઇન્દોર અને ભુવનેશ્વર ખાતે પ્રવાસી માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવશે એશિયાટીક લાયનની સાસણ ગીર...

એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવની ભૂમિકા ભજવતા સિદ્ધાર્થ અરોરાએ તાજેતરમાં પંજાબમાં અમૃતસર ખાતે સુવર્ણમંદિરની મુલાકાત લઈને આશીર્વાદ લીધા હતા. ઉપરાંત...

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છોકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી. રસપ્રદ વાત એ છે કે...

પશુપતિનાથ કિન્નર અખાડાના મહામંડલેશ્વરનો હુંકારકિન્નરોના પ્રથમ મહામંડલેશ્વરે કહ્યું, મુસ્લિમોને તે સ્થળે વજૂ કરવાની મંજૂરી છે તો તેઓ પણ જળાભિષેક કરશે...

ભારતની સુપ્રીમકોર્ટના ચુકાદાની અવગણના કરી ફોન દ્વારા જાસુસી કરી કોઈના અંગત જીવનમાં હસ્તક્ષેપ કરનાર મુંબઈના પૂર્વ કમિશનર સંજય પાંડે સહિત...

ભારત સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકી રહ્યું છે ટિયર 1 શહેરોમાં 50 ટકા સર્ચમાં મુંબઇ અને દિલ્હીનું યોગદાન- બાંબુ સ્ટિકની...

મુંબઈ, ભારતના શેરબજારના ઈતિહાસના સૌથી ચર્ચિત કેસોમાંના એક કો-લોકેશન કેસ સંદર્ભે સેબીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ, ચિત્રા રામાકૃષ્ણ સહિતના ટોચના પદાધિકરીઓને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.