Western Times News

Gujarati News

આજી-૨ ડેમ નો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો.

File

રાજકોટ નજીક આવેલા આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટી એ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એફ ફૂટ ખોલવામાં આવેલ છે. ડેમના નીચાણવાળા વિસ્તાર ના અડબાલકા બાધી દહિંસરડા ડુંગરકા ગઢડા હરિપર ખંઢેરી નારણકા ઉકરડા અને સખપર ગામના લોકો એ નદી ના પટ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.