Western Times News

Gujarati News

Search Results for: કોરોના વાઇરસ

નવી દિલ્હી, ચીનમાં નવા કોરોના વાઇરસ સ્ટ્રેનનો પહેલો કેસ જોવા મળ્યો હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો. 2020ના આરંભે પહેલીવાર...

વલસાડ, કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાં તા.૧૭/પ/૨૦૨૦ સુધી આવશ્‍યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર...

અત્યાર સુધીમાં મળેલા દાનનો ભાવ પૂર્વક સ્વીકાર કરતા  કલેકટરશ્રી વધુ ને વધુ દાતા આગળ આવે.-કલેકટર શ્રી આર.જી. ગોહીલ... આણંદ- સમગ્ર...

મુખ્ય સચિવશ્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે કર્યો સીધો સંવાદ નોવેલ કોરોના વાઇરસ (COVID-19)ના સંક્રમણને નાથવા માટે ગુજરાત સરકાર અને...

(માહિતી બ્યુરો, પાલનપુર)  નોવેલ કોરોના વાયરસ કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ...

અમરેલી, રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના દ્વારા રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મોરારિબાપુના વ્યાસાસનેથી હજારોની...

આજની બેઠક PMO દ્વારા યોજાતી સમીક્ષાની શ્રેણીમાં સૌથી તાજેતરની હતી; પ્રથમ બેઠકનું આયોજન 25 જાન્યુઆરી 2020ના રોજ થયું હતું બેઠકમાં...

નવી દિલ્હી, દેશમાં કોરોનાની જેમ ફેલાઈ રહેલા એચ૧એન૩ ઈન્ફલ્યુએન્ઝાને કારણે પ્રથમ વખત મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. દેશમાં અત્યાર...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગુરુવારે જણાવ્યું હતું કે, ઘાનામાં જે બે લોકોના નમૂના લેવામાં આવ્યા હતા અને તેઓમાં મારબર્ગ વાયરસ હોવાનું...

લંડન, કોરોના વેક્સિનનો ડોઝ ન લેવાને કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી હાંકી કઢાયેલા નોવાક જાેકોવિચ અંગે એક નવો ખુલાસો થયો છે. જાેકોવિચ...

(એજન્સીઅમદાવાદ, કોરોના વાઇરસ મહામારીએ ફરી એક વાર માથુ ઊંચકતા લોકો ચિંતાના માર્યા દવાખાનાઓમાં દોડાદોડી કરી રહ્યા છે તો જેમને કોરોનાના...

અમદાવાદ, મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા વિદેશમાંથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પેસેન્જર્સના આરટી-પીસીઆર ટેસ્ટ કરાઇ રહ્યા છે....

નવીદિલ્હી, જાે તમે વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે તોપણ તમે વાઇરસથી સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. ેંજીના ડો.શશાંક હેડાનું કહેવું...

બેઇઝિંગ, ઝીરો કોવિડ પોલીસી માટે સમગ્ર વિશ્વમાં ચીનની આકરી આલોચના થઇ રહી છે અને હજુ પણ તેની ટીકા થવાનું ચાલું...

જીનિવા, વિશ્વમાં કોરોના રોગચાળાનો પ્રકોપ હજી ચાલુ છે. યુરોપ કોરોના સંક્રમણનું નવું કેન્દ્ર છે. વિશ્વના ૫૩ દેશોમાં આગામી વસંત ઋતુ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.