Western Times News

Gujarati News

Search Results for: રાજેશ રંજન

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં નવી રાજેશ સિંહ (રજ્જો) તરીકે પ્રવેશ કરનારી ગીતાંજલી મિશ્રાએ દર્શકોમાં ભરપૂર રોમાંચ...

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં નવી રાજેશ ઉર્ફે રજ્જો, દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી)ની દબંગ દુલ્હનિયા તરીકે...

ભારતીય ટેલિવિઝન મનોરંજનના સ્રોત તરીકે ઘેર ઘેર વસ્યું છે અને અનેક રોચક અને મનોરંજક પાત્રોનું ઘર છે, જેમણે દર્શકોનાં મનમાં...

મુંબઈ, છેલ્લા ૧૧ દિવસમાં ૪૦૦ કરોડની કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ ગદર-૨ માટે પૂર્વ ચંપારણમાં જાેરદાર ક્રેઝ જાેવા મળી રહ્યો છે....

પટણા: બિહારના સારન જિલ્લામાં ભાજપના સાંસદના પ્લોટમાં ૩૦ થી વધુ એમ્બ્યુલન્સ ઉભી જાેવા મળી હતી. આ અંગે જન અધિકાર પાર્ટી...

પટણા, જન અધિકાર પાર્ટી (લોકતાંત્રિક) અધ્યક્ષ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે બિહાર ચુંટણી પહેલા એક અનોખી પ્રતિજ્ઞા લીધી છે પપ્પુ...

પટણા, જન અધિકાર પાર્ટી(જાપ)ના અધ્યક્ષ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વાલ્મિકિનગર લોકસભા બેઠક પરથી પેટાચુંટણી લડી શકે છે માનવામાં આવી...

મુંબઈ,  અર્થપૂર્ણ અને સંબંધિત વાર્તાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા માટે જાણીતું, સોની સબ ગુણવત્તાયુક્ત સામગ્રી અને મનોરંજન માટેનું સ્થળ બની ગયું...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત  વિશ્વવિદ્યાલયમાં અંદાજે ૨૫૦૦૦ થી વધુ લોકોએ ગીતાબેનના આ ભવ્ય લોકડાયરાની મજા માણી હતી. સુરત : વીર...

એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં ડ્રામા દર્શકોને મનોરંજનનો ફુલ ડોઝ આપશે. એન્ડટીવી...

ઝી સ્ટુડિયોઝ, સંજય સાહા અને રાધિકા નંદાના અનંદિતા સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત તથા અક્ષત અજય શર્મા દ્વારા નિર્દેશિત આ ડાયરેક્ટ-ટૂ-ડિજિટલ ફિલ્મ...

સંભવિતોનું સંપર્ક અભિયાન- સભ્યો, સંગઠન અને મોરચાના હોદ્દેદારોનો અભિપ્રાય લેવાશે (પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાની પાંચ નગરપાલિકા પૈકી પેટલાદ પાલિકાના પ્રમુખ...

ભારતીય ટેલિવિઝન મનોરંજનના સ્રોત તરીકે મોટા ભાગના પરિવારોનું અવિભાજ્ય અંગ છે અને અનેક મંત્રમુગ્ધ કરનારાં અને મનોરંજક પાત્રોએ દર્શકોનાં મનમાં...

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમંગ, કેન્દ્રીય આરોગ્ય અને...

ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટર ઝડપાયો-બે મર્ડર સહીત અનેક ગુનાઓનો માસ્ટમાઈન્ડ ફરી જેલમાં ધકેલાયો (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) રાજીવ...

જિલ્લના એક પત્રકાર સહિત ૫ લોકોને જિલ્લા કલેકટર દ્વારા ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્રો અપાયા (માહિતી) નડિયાદ, ખેડા જિલ્લામાં સૌપ્રથમ વખત...

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ થી લગભગ વીસ કિલોમીટરનાં અંતરે મુંબઈથી અમદાવાદ તરફ જતા રાષ્ટ્રાય ધોરીમાર્ગ નંબર ૪૮ સ્થિત વાઘલધરા ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ...

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટનપલટનમાં હૃતિકની ભૂમિકા ભજવતા આર્યન પ્રજાપતિએ બાળક કલાકાર તરીકે લાંબી મજલ મારી છે. હપ્પુ...

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં હૃતિકની ભૂમિકા ભજવતા આર્યન પ્રજાપતિએ બાળક કલાકાર તરીકે લાંબી મજલ મારી છે....

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી શો હપ્પુ કી ઉલટન પલટને 900 એપિસોડ પૂરા કર્યા છે. શો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી), તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક), ખડૂસ માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને તેમના નવ નટખટ બાળકોની વાર્તા કરે છે, જેણે તેની પેટ પકડાવીને હસાવનારી વાર્તાઓ સાથે દર્શકોનું સફળતાથી મનોરંજન કર્યું છે. તેમની સફળતાની ઉજવણી કરવા માટે આખી ટીમે સેટ્સ પર કેપ કાપ્યો હતો. 900 એપિસોડ પૂરા થયા તે વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કોઈકને હસાવવું આસાન નથી અને કોમેડી સૌથી મુશ્કેલ પ્રકાર હોવાનું કહેવામાં આવે છે. શોનો હિસ્સો બનવા માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું, જેણે સતત દર્શકોને હસાવ્યા છે. હપ્પુ કી ઉલટન પલટને મને કલાકાર તરીકે નવો મુકામ સર કરવાની તક આપવા સાથે ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે. આજે હું જ્યાં પણ જાઉં ત્યાં મારા ચાહકો મને અર્રે દાદા કહીને મને બોલાવે છે. દેશભરના ચાહકો મને યોગેશને બદલે હપ્પુ તરીકે બોલાવે છે તે બદલ ગૌરવની લાગણી થાય છે. દેવ દીપાવલી માટે કામના સાથે મારી વારાણસીની ટ્રિપ દરમિયાન મેં યોગેશ તરીકે શહેરમાં ફવાનું નક્કી કર્યું. જોકે ઘણા બધા લોકોએ મારા કોશ્ચ્યુમ વિના પણ મને ઓળખી કાઢ્યો અને અમારો શો તેમને કેટલો ગમે છે તે કહેતાં કહેતાં મારી સાથે સેલ્ફી લેવાનો પણ આગ્રહ કર્યો. 900 એપિસોડ પૂરા કરવાની વધુ એક સિદ્ધિ ટીમની સખત મહેનતનો દાખલો છે. દર્શકોએ અમારી પર જે તેમનો પ્રેમ ન્યોછાવર કર્યો છે તે બદલ શુક્રિયા! રાજેશ હપ્પુ સિંહ તરીકે કામના પાઠક કહે છે, “હું વધુ એક સીમાચિહન હાંસલ કરવામાં અમને મદદરૂપ થવા માટે મારા ચાહકોનો આભાર માનું તેટલો ઓછો છે. 900 એપિસોડ પૂરા કર્યા તે દર્શકો માટે ઉત્કૃષ્ટ કોમેડી શોમાંથી એક આપવા માટે આખી ક્રિયેટિવ અને સપોર્ટ ટીમે કેટલી મહેનત લીધી છે તે બતાવે છે. હું નર્વસ અને રોમાંચિત પણ હતો. હમણાં સુધીનો પ્રવાસ સુંદર રહ્યો છે અને મને આશા છે કે તે કાયમ માટે ચાલતો રહેશે.” હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, ”હું અમારા દર્શકોને હસાવવા માટે તેમના એકધાર્યા પ્રયાસો માટે આખી ટીમનો આભાર માનું છું. કટોરી અમ્મા માટે દર્શકોએ આપેલા પ્રેમ અને આદર માટે તેમની પણ આભારી છું. આવી સફળતા કલાકારોને સિદ્ધિનું ભાન કરાવે છે. ચેનલ અને અમારા પ્રોડ્યુસરોને 900 એપિસોડ સુધી શો પહોંચ્યો તે માટે અભિનંદન અને હું હવે 1000મા એપિસોડની કેક કપાય તે માટે ઉત્સુક રહીશ.”

રાષ્ટ્રીય પુત્રી દિવસ દર વર્ષે આપણા જીવનમાં યુવા મહિલા અને છોકરીઓની સરાહના કરવાનું યાદ અપાવવા અને સરાહના કરવા માટે ઊજવવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.