Western Times News

Gujarati News

Ahmedabad

મનીષા વસાવાએ શાળાના ડિડક્શન એકાઉન્ટમાંથી અમુક રકમ ચેકથી તથા અમુક રકમ આરટીજીએસથી ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ: શહેરની...

અફવા ફેલાવનારને સાત દિવસમાં ખુલાસો કરવાનો આદેશ અપાયો છે, નહીં કરે તો કાનૂની પગલાં લેવાશેઃ પ્રાથમિક શિક્ષણ નિયામકે નોટિસ આપી...

બહેનની સેવા માટે આવેલ નાની બહેનને બનેવીએ કહ્યું- અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં રહેતા પતિ પત્નીનાં સંબંધમાં તેની જ બહેનના કારણે ભંગાણ...

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં પાલડી વિસ્તારમાં આવેલી એસપીઆરએટી સંસ્થાના માલિક વિરૂદ્ધ મહિલા કર્મચારીએ સેક્સ્યુઅલ માંગણીઓ કરવાની તથા તેમને તાબે ન થતાં પરેશાન...

અમદાવાદ: રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ ૨૪ કલાક કોલ્ડવેવ...

ગુજરાત સહિત દેશમાં  કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.૨૭ જાન્યુઆરીના બહાર...

બે પૂર્વ મેયર ચૂંટણી નહિં લડે અન્ય બે માટે પક્ષ નિર્ણય કરશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી જાહેર...

વોર્ડ સંમેલનમાં કાર્યકરો સાથે નેતા બાખડ્યાં પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં કમઠાણ...

આતંકવાદ, ઊગ્રવાદ, વિદ્રોહ કે રાષ્ટ્રદોહ જેવાં ક્ષેત્રોમાં વિશિષ્ટ કાર્ય માટે પદક એનાયત થયા અમદાવાદ, તાજેતરમાં ગુજરાત પોલીસનાં બે અધિકારીઓનું “અસાધારણ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર અમદાવાદ મહાનગર સેવા સદનની ચૂંટણી માટે ભાજપ, કોેંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવાર...

શહેરીજનોની પ્રાથમિક સુવિધા અને વિકાસકાર્યો કરતા મ્યુનિ. તંત્રની તિજાેરી કોરોના સામેની જંગમાં તળીયા ઝાટક થઈ ગઈ છે.-આવક ઊભી કરવા માટે...

(પ્રતિનિધિ) અમદાવાદ, રાણીપ ખાતે રહેતી એક મહીલા પરીવાર સાથે સામાજીક પ્રસંગે રાજસ્થાન જવા નીકળી હતી પરંતુ બસ ઉપડે એ પહેલાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, રાણીપ ખાતે રહેતી એક મહીલા પરીવાર સાથે સામાજીક પ્રસંગે રાજસ્થાન જવા નીકળી હતી પરંતુ બસ ઉપડે એ પહેલાં...

અમદાવાદ, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોની...

ભાજપમાં જાેરદાર ભીડ, સેન્સ પ્રક્રિયામાં ૭૨૫૭ની દાવેદારી -અ’વાદ ૨૦૩૭, રાજકોટ ૬૮૧, વડોદરા ૧૪૫૧, સુરત ૧૯૪૯, જામનગર ૫૪૩ , ભાવનગરમાં ૫૯૬...

વિશ્વભારતી શાળા પરિવારમાં 26મી જાન્યુઆરીના દિવસે સવારમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8:00  વાગ્યે ધ્વજ વંદનની વિધી કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.