Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાજકોટ, ગોંડલ રામજી મંદિર ખાતે હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ગોંડલ આશ્રમ ખાતે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું...

અમદાવાદ, ફાસ્ટ-ફૂડ જાેઈન્ટે મંચુરિયન માટેનો ઓર્ડર રિજેક્ટ કરતા ગુસ્સે થયેલા એક ગ્રાહકે માલિક અને તેના ત્રણ કર્મચારીઓ પર હુમલો કર્યો...

પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ઇક્લિનીક મેડિસીન બાય ધ લાન્સેટે આ અભ્યાસ તેના જર્નલના ફ્રન્ટ કવર પર પ્રકાશિત કર્યો અમદાવાદ, 28 માર્ચઃ...

જેલ સહાયક તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ- અમદાવાદ જેલ સ્ટાફ ટ્રેનિંગ સ્કૂલના પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૯૬ જેલ સહાયક તાલીમાર્થીઓનો દિક્ષાંતપરેડ સમારોહ...

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાની ચૂંટણીમાં સહકારી આગેવાન અને અમદાવાદ જિલ્લા શાખાના પ્રતિનિધિ શ્રી અજયભાઈ એચ પટેલનો ચેરમેન...

વૈદિક પરંપરાના ભારતીય જીવન દર્શન અને સંસ્કારનાં વારસાને અપનાવીએ.- રાજ્યપાલશ્રી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું છે કે પ્રાચીનકાળમાં ગુરુકુળમાં...

પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અંતર્ગત માવજત કરીને રાસાયણિક ખેતીની તુલનામાં મેળવે છે બમણી આવક (તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) કૃષિ ક્ષેત્રે ખેડૂતે પોતાની...

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આંદોલન હવે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ચુક્યો છે.તો બીજી...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) શિક્ષણ , આરોગ્ય સહિતના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી મુદ્દે ગોધરા ખાતે કર્મચારીઓની...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) તારીખ ૨૭-૩-૨૨ ને રવિવારના રોજ સવારે ૧૦ વાગે ભારત વિકાસ પરિષદ પાલડી અને ભારત વિકાસ વિકલાંગપરિષદ...

પ્રેમિકાને મળવા ગયેલ યુવકને પ્રેમિકાના ભાઈઓ મારતા હોઈ યુવક છોડાવવા વચ્ચે પડ્યો હતો (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના ઝઘડિયા...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ધર્મસિહ દેસાઈ ર્યુનિવસિટી દિનશા પટેલ ડાયાલિસિસ સેન્ટર નુ લોકાર્પણ તા ૨૬ મી માર્ચ ના રોજ ર્ડા...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લામાં તમામ ૬ તાલુકા અને બે શહેરોમાં મળી ૧૨૮ શક્તિકેન્દ્રોના ૧૦૬૮ બુથોમાં પ્રધાનમંત્રીનો મન કી...

વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મ દિવસ નિમિત્તે વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા એવોર્ડ સમારંભનું આયોજન કરાયુ અમદાવાદ: વિશ્વ રંગભૂમિ...

વડોદરા, વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને પ્રદુષિત કરી રહેલા વડોદરા કોર્પોરેશન સામે  આકરા પાણીએ થયું છે. વડોદરા કોર્પોરેશન...

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં ટિમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને યુવા ઇન્ડસ્ટ્રીયલ ટિમના પેનલ વચ્ચેની જંગમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમનો...

(પ્રતિનિધિ)ગોધરા, અસામાજિક અને ગુનાકીય પ્રવૃતિમાં સંડોવાયેલા તત્વો દ્વારા રોકાણ માટે હોટેલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા સહિતના જાહેર સ્થળોના ઉપયોગ પર નિયંત્રણ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરના બસ સ્ટેન્ડ નજીક ટ્રાફ્ટિની અવરજવરથી ધમધમતા માર્ગ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ગટરના પાણી યોગ્ય...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ગલોડિયા કેળવણી મંડળ સંચાલિત બી એમ પટેલ ગલોડિયા વિદ્યાલયમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ...

સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના...

આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઈકોલોજી પાર્ક જાહેર જનતાને અર્પણ કરી પાર્કમાં વૃક્ષારોપણ  અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું...

અંબાજી, વિશ્વ પ્રસિદ્‌ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૮થી ૧૦ એપ્રિલના રોજ ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશે. મહોત્સવના આયોજન અંગે પાલનપુર કલેકટર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.