Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

મહેસાણા: મહેસાણાના બહુચરાજીના રામનગર ગામની સગીરા અને યુવક તારીખ ૬ની રાતે ભાગી ગયા હતાં આ બંન્નેનો મુળી તાલુકાના નાયકા ગામના...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ આર્થિક તંગી અને અન્ય કારણસર આત્મહત્યાના બનાવો વધી રહ્યાં છે આજે સવારે જ શહેરના વિશાલા...

રેસ્ક્યુ ટીમ દીપડો વિહાર કરી ગયો હોવાનું જણાવી રવાના,દીપડાના પગલાં દેખાયા   ભિલોડા: બાયડના ગાબટ ગામે દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ખૌફ...

સહયોગ પર સર્કલ બનાવની માંગ અદ્ધરતાલ  પ્રતિનિધિ દ્વારા ભિલોડા,અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી પસાર થતા ભાર વાહક વાહનચાલકો માટે...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આગામી એક વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ૧૨ હજાર જવાનોની ભરતી...

જિલ્લા કલેકટર  આઇ.કે. પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર ફલેગ માર્યમાં જોડાયા  નડિયાદ પશ્ચિમ વિભાગમાં જિલ્લા કલેકટર  આઇ.કે.પટેલ અને...

રઝાપાર્ક સોસાયટીમાં પરિવાર સામાજીક પ્રસંગમાં પહોંચ્યો ચોર ત્રણ લાખની ચોરી કરી મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળી રહી હોય...

દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સરસ્વતિ સર્કલ પાસે રૂ. ૧૬૧.૦૯ લાખના ખર્ચથી...

૧૭૨૫ કોરોના યોધ્ધાઓ અવિરત સેવા બજાવે છે... દાખલ થયેલા દર્દીઓ માટે અત્યાર સુધીમાં ૨૩,૩૩,૩૭૭ ક્યુબિક મિ.મિ ઓક્સિજનનો વપરાશ: ૯ માસના...

શિયાળાની ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાની સાથે મોડાસા શહેરમાં તસ્કરોએ જાણે પડાવ નાખ્યો હોય તેમ સતત બંધ મકાનને નિશાન બનાવી...

જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી ૬૭ યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા... *એનિમલ કિપર...

અણિકા ગોડાઉનમાંથી વેપારી દ્વારા ડાંગર ખાલી ન કરાતાં બલૈયા કેન્દ્ર શરૂ   કરાતા આશ્ચર્ય. શ્રીમંત ખેડૂતો ટેકાના ભાવથી વંચિત રહેવાનો વારો...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી...

બોસ્ટન: કોવિડ-૧૯ સંક્રમણને કારણે સમના ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ વાળી મહિલાઓની તુલનામાં પુરૂષોમાં જીવનું જાેખમ ૩૦ ટકા વધુ હોય છે....

વડોદરા: કોરોના બાદ સૌથી વધુ મ્યુકરમાયકોસીસ નામનો ઘાતક રોગ લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર...

અમદાવાદ: નારોલમાં માસ્ક પહેર્યા વિના જતા યુવકને લાકડી વડે ફટકારનારા કોન્સ્ટેબલ રમેશ ભરવાડ વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા પગલા ભરવામાં આવશે....

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજ, હૈદરાબાદ ના સહિયારા પ્રયાસથી હૈદરાબાદ ના જીયાગુડા  ગૌ શાળા ખાતે...

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રવિવારે મહત્વની ચિંતન બેઠક મળી હતી. શ્રી ખોડલધામ મંદિર ખાતે મળેલી આ બેઠકમાં લેઉવા પટેલ સમાજના...

અમદાવાદ: અમદાવાદ શહેરનું રિવરફ્રન્ટ પ્રેમીઓ માટેનું સ્વર્ગ બની ચુક્યું છે. અહીં પ્રેમી જાેડાઓ યેન કેન પ્રકારે મળતા હોય છે. જાે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.