બાળકનો વિકાસ ગર્ભાશયમાં નહીં પરંતુ પેટના ભાગમાં થયો હતો મારા 29 વર્ષના તબીબી કાર્યકાળમાં આવો કિસ્સો બીજો છે:- ગાયનેક વિભાગના...
Gujarat
૨૨ વોર્ડમાં એક હજાર કરતાં વધુ કેસ નાંધાયાઃ જમાલપુર વોર્ડમાં મૃત્યુદર સૌથી વધુઃ જાેધપુર વોર્ડમાં ત્રણ હજાર કેસ કન્ફર્મ થયા...
મહેસાણા, મંગળવાર વહેલી સવારે પાંચોટ તળાવમાં એક કાર ખાબકી હતી. આ અકસ્માતમાં એક સાથે ત્રણ શિક્ષકોનાં મોત થયા છે. કારમાં...
વાપી, દમણના વરકુંડ વિસ્તારમાં એક મોંઘીદાટ વિદેશી બાઈકના ચાલક જયદીપ સિંગે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ચાલકનું ઘટના સ્થળે જ મોત...
અમદાવાદ, કહેવાય છે કે ક્ષણિક માટેનો ગુસ્સો ક્યારેક મોટું નુકસાન પહોંચાડી શકે છે. અનેક વખત આવા બનાવો બનતા હોય છે...
ગાંધીનગર, પોતાના હોમટાઉનથી દૂર રહી નોકરી કરતા શિક્ષકો નજીકના સ્થળો પર નોકરી કરી શકે તે માટે સરકાર દ્વારા અવારનવાર બદલી...
ગાંધીનગર, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકારે કાયદાથી પ્રસ્થાપિત રાજ્યમાં લોકો શાંતિ-સલામતીનો અહેસાસ...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જાે કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી...
દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો ચેકીંગ સ્કોર્ડનો સપાટો. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગર સહિકત આજરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ચેકીંગ...
મોતનો સીસીટીવી વિડીયો વાયરલ : ,પતિનો આબાદ બચાવ પ્રતિનિધિ દ્વારા ભિલોડા: સોમવારે સવારે મોડાસા સહયોગ બાયપાસ ચોકડી પર એક્ટિવા પર...
પેરોલ ફર્લોએ સગીરાનું અપહરણ કરનારને દબોચ્યો પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના હાઇવે અને અંતરિયાળ વિસ્તારમાંથી બુટલેગરો વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવવા...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભરૂચ એલસીબી પોલીસે બાતમી ના આધારે અંકલેશ્વર તાલુકા ના ખારોડ ગામમાં ચાલતા જુગારધામ ઉપર રેઈડ કરી ૧૪...
અમદાવાદ: મોટા તામજામ સાથે શરું કરવામાં આવેલી ભારતની પહેલી સી પ્લેન સર્વિસ પણ રોરો ફેરી સર્વિસની જેમ ડચકા ખાઈ રહી...
વડોદરા: જાે તમે ટ્રાફિકનો નિયમ તોડ્યો તો તમને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદતી તમારા ઘરે મેમો આવી જાય છે....
અમદાવાદ: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બાઇડેને શુક્રવારે વ્હાઇટ હાઉસ કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફની જાહેરાત કરી છે. બાઇડેનની આ ટીમમાં...
૨૦૨૧ ના નવા વર્ષમાં નવા બ્રીજની ભેટ મળશે તો ટ્રાફિકની સમસ્યા થી છુટકારો થશે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: નર્મદા નદી...
ગાંધીનગર: કલોલમાં આવેલી પંચવટી સોસાયટીમાં ભેદી બ્લાસ્ટ થયો છે. જેના કારણે આ સોસાયટીમાં આવેલા બે મકાનો ધરાશાયી થયા છે. આ...
અમદાવાદ: અમદાવાદની ગરીબ પરિવારની ઉર્વશી પરમારનું ભારતની ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે ઉર્વશી પરમાર....
અમદાવાદ: શહેરનાએસજી હાઇવે પર આવેલા વોડાફોન હાઉસમાં મોટી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. સીસીટીવીથી સજ્જ અને સિક્યોરિટી હોવા...
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના રસીકરણ માટે સર્વેનું કામ ૬૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે જેમાં ૫૦...
અરવલ્લી જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના એક બેડા માટે મહિલાઓ બે થી ત્રણ કિલોમીટર રઝળપાટ કરે ત્યારે માંડ માંડ પીવાના...
અમદાવાદ: હાલ ખાનગી સ્કૂલોમાં પ્રી-પ્રાઈમરીના એડમિશન ચાલી રહ્યા છે. ત્યારે જૂનિયર અને સિનિયર કેજીમાં બાળકોના એડમિશન લઈ રહેલા વાલીઓ માટે...
પાલનપુર: બનાલકાંઠામાં કોટડા ભાખર ગામે આજે દુધ દોહવાના મશીનથી કરંટ લાગતા ૧૧ ગાયોના મોત થયા છે બનાવના પગલે બનાસડેરીના અધિકારીઓ...
મુંબઈ: બ્રિટનમાં કોરોના વાયરસનો નવા પ્રકારનો સ્ટ્રેન સામે આવતાં દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ નવા સ્ટ્રેનની અસર ભારતીય શેરબજારો...
અમદાવાદ: શહેરના વિશાલા પાસે હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી નામાંકિત કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે મોતની છલાંગ મારી છે. પાર્થ ટાંક નામના શિક્ષકે...

