Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સુરત, પાલમાં ઇ્‌ર્ં પાસે વરઘોડામાં ફટાકડા ફોડાતાં જાનૈયાઓ પાસેથી ૭ હજારનો દંડ વસુલવામાં આવ્યો છે. વરાછા – લિંબાયત બાદ પાલ...

ડાંગ, સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દ્રાક્ષ ભરેલ કન્ટેનર ભેખડ સાથે અથડાઈને પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો....

સુરત, સુરતમાં ૨૮ વર્ષીય મોડેલે કરેલી આત્મહત્યા અંગે મોટો ખુલાસો થયો છે. મૂળ રાજસ્થાનની તાન્યા નામની મોડેલે પ્રેમ પ્રકરણમાં ગળેફાંસો...

(પ્રતિનિધિ)સેલવાસ, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં સાયેલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્પોટ્‌ર્સ આઉટરીચ પ્રોગ્રામનું ભવ્ય ઉદ્ઘાટન કેન્દ્રીય રમતગમત અને યુવા...

અમદાવાદ, આગાહી મુજબ, કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ ૧૫થી ૨૦ પ્રતિકલાક રહેવાની શક્યતા છે. કોસ્ટ ઉપરાંતના...

અમદાવાદ, અમદાવાદ ફાયરબ્રિગેડમાં સ્ટાફની અછતના અતિ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અધિકારીથી કર્મચારીઓ સુધીના સ્ટાફની અતિ મોટી અછત વર્તાઈ રહી...

અમદાવાદ, વિશ્વ માતૃભાષા દિન 21મી ફેબ્રુઆરી આ દિવસની ભવ્ય ઉજવણી વિશ્વભારતી હાઈસ્કૂલ દ્વારા ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ ભારતીય વિદ્યાભવન...

INS વાલસુરા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો-વૉર મેમોરિયલ પર રાજ્યપાલશ્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૈનિકોના ત્યાગ,...

દાંતા તાલુકાના હડાદ ગામે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરાતાં ભારે રોષ-અન્ય સમાજના યુવાનોએ કરેલા દુષ્કૃત્યના વિરોધમાં ગામ બંધ રાખ્યું...

ફાઈલ ડાઉનલોડ કરાવી બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું, ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો ગાંધીનગર, KYC અપડેટ કરવાના બહાને...

વડાલીમાં છેલ્લા ૧૦ દિવસથી ‘પાણી, પાણીના પોકારો’ કરતા નગરજનો વડાલી, વડાલી નગરપાલિકા દ્વારા પાણી બાબતે છેલ્લા પાંચ વર્ષથી ધરોઈથી રૂપિયા...

ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોના દસ્તાવેજો માટે રાહત પેકેજની માગ (એજન્સી)અમદાવાદ, બોર્ડના બાકી દસ્તાવેજવાળા મકાન પર વાર્ષિક રૂપિયા એક હજાર વહીવટી...

રૂ.૬.૭૪ કરોડ ટેક્ષ આવક પેટે મ્યુનિસીપલ તિજોરીમાં ઠલવાયા (એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા શહેરમાં જોશભેર બાકી પ્રોપર્ટી ટેક્ષ...

(એજન્સી)મંગળવાર, મ્યુનિસીપલ કમીશનર એમ. થેન્નારસનના આદેશના પગલે શહેરમાં ગેરકાયદે બાંધકામનો હટાવાઈ રહયા છે. શહેરમાં ગેરકાયદે બાંધકામો એ પછી મ્યુનિ. રીઝર્વ...

વસ્ત્રાપુરમાં વેપારીના ઘરમાં સફાઇ કરવા આવેલી યુવતી પોણા સાત લાખના દાગીના લઇ ફરાર -સીસીટીવી ફુટેજમાં ચોરી કરનાર યુવતીના દ્રશ્યો મળ્યા,...

કોલેરા-કમળાનો કહેર-પ૦ દિવસમાં જ પાણીજન્ય રોગચાળાના ૧૦૦૦ કરતા વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલ્ટી, કોલેરા,...

ગાંધીનગર, ગુજરાતમાં ચાર રાજ્યસભાનાં સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોઈ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી...

ફિલ્મની ક્રાઈમ સ્ટોરીને ટક્કર મારે એવો કિસ્સો-જીરા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આનંદ ચંદ્રાના આગોતરા જામીન ફગાવાયા અમદાવાદ, કોઇ હિન્દી ફિલ્મની સ્ટોરી...

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે ઠંડી અને દિવસેગરમીથી હાલ તો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં...

અમદાવાદ, રાજ્યમાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતથી અમદાવાદ આવવા માટે નીકળેલા આધેડને બાજુમાં બેઠેલા...

રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા રૂર્બન...

છેલ્લા બે વર્ષમાં ૧૧,૨૪૬ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે ૧૨,૫૪૭ લાખથી વધુ રકમની શિષ્યવૃતિ સહાય ચૂકવાઇ: આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.