Western Times News

Gujarati News

National

(એજન્સી)નવાદા, બિહારના નવાદામાંથી સામૂહિક આત્મહત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આદર્શ સોસાયટીમાં એક જ પરિવારના ૬ લોકોએ ઝેર પીધું...

શિવસેનાના રાજ્યસભા સાંસદ (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાત્રા ચાલ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ૧૦૦ દિવસથી વધુ મુંબઈ આર્થર રોડ...

મુંબઇ, લાંબી રાહ જાેયા બાદ મહારાષ્ટ્રની ૭,૭૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચે આ જાહેરાત કરી...

(નવી દિલ્હી) ટેકનો વર્લ્ડની દુનિયાની ત્રીજી સૌથી મોટી ટિ્‌વટર ડીલ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક માટે ઘાટાનો સોદો સાબિત...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠતમ ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચૂડ બુધવારે (૯ ઓક્ટોબર) આજે મુખ્ય ન્યાયાધીશ ( ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા) પદના...

નવી દિલ્હી, રાજસ્થાનમાં ફરી એક વખત હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવક સાથે હૈવાનિયતની તમામ...

નવી દિલ્હી, ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જાેરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્‌યું હતું. દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં...

નવી દિલ્હી,  'ગેંગ્સ ઓફ વાસેપુર', 'રમન રાઘવ' અને 'બ્લેક ફ્રાઈડે' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ઘણી ફિલ્મોમાં એક્ટર...

નવી દિલ્હી,  બેંગલુરુના સ્થાપક કૈંપેગૌડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સંકુલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. મૂર્તિ સ્થાપનનું...

શિમલા, ૧૨ નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે કોંગ્રેસમાં બળવો જાેવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસના...

રાષ્ટ્રપતિએ નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ્સ 2021 એનાયત કર્યા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (7 નવેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન ખાતે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એલ કે અડવાણીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માટે મુલાકાત લીધી હતી. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "શ્રી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.