મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક શખ્સના લગ્નની ખુશીઓ એ સમયે ગાયબ થઈ ગઈ જ્યારે લગ્ન બાદ સુહાગરાતના અવસર પર પતિને...
National
નવીદિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસની સુનામી વચ્ચે હિલ સ્ટેશન પર પર્યટકોની ભીડ ઉમટી પડી હતી અને પર્યટકો નવા વર્ષે જીવ...
મુંબઇ, મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસે ૩૬૭૧ કેસ નોંધાયા છે જ્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં ૫૩૬૮ કેસ નોંધાયા છે....
ચંડીગઢ, આમ આદમી પાટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આપે આ યાદીમાં ૮ ઉમેદવારોના...
નવીદિલ્હી, સોશિયલ મિડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ લોકોને ભયભીત કરી નાંખે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા...
કોલકતા, પશ્ચિમ બંગાળ સરકારે યુકેથી કોલકાતા એરપોર્ટ પર આવનારી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જારી...
નવીદિલ્હી, કોરોનાની બીજી લહેર આપણે સૌ જાેઇ ચુક્યા છે, ત્યારે જે રીતે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો હતો તેવુ જ...
લખનૌ, ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના નેતા શતરૂદ્ર પ્રકાશ ભાજપમાં જાેડાઈ ગયા...
મુંબઈ, ફેમસ ટીવી શો ખતરો કે ખિલાડી ૧૧નો વિજેતા અર્જુન બિજલાની કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે. નવીનતમ અપડેટ મુજબ,...
નવીદિલ્હી, આજે દેશની રાજધાની દિલ્હીમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની ૪૬મી બેઠક યોજવામાં આવી હતી . જેમાં બેઠકમાં સસ્તા...
નવીદિલ્હી, દુનિયામાં ફરી એક વખત કોરોના મહામારીએ વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાભરના...
કાનપુર, કાનપુરમાં પીએમની રેલીમાં હિંસા ભડકાવવાના ષડયંત્રમાં નવો ઘટસ્ફોટ થયો છે.પોલીસનો દાવો છે કે, સપા નેતાઓએ પથ્થરમારો કરવા માટે ખાસ...
કન્નૌજ, ઉત્તર પ્રદેશના કન્નૌજમાં આવકવેરા વિભાગે સમાજવાદી પાર્ટીના એમએલસી અને અત્તરના વેપારી પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્મીના ઠેકાણા પર દરોડા માર્યા...
નવી દિલ્હી, તિબેટની પાર્લામેન્ટ-ઈન-એક્સાઈલવ દ્વારા આયોજિત ડિનરમાં ભારતીય રાજકીય હસ્તીઓ સામેલ થતા ડ્રેગનના પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને આ વાત...
નવી દિલ્હી, દેશમાં કોરોનાથી હાલાત ફરીથી બેકાબૂ થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસથી ટેન્શન વધી ગયું છે. આ...
બે અઠવાડિયામાં સમજવાની કોશિશ કરાશે કે કોવિશિલ્ડ-કોવેક્સિન ઓમિક્રોન સામે કેટલી સફળ સાબિત થાય છે નવી દિલ્હી, કોરોના વાયરસના ડેલ્ટા કરતા...
મુંબઈ, ઓમિક્રોનના વધતા જતા કિસ્સાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હોવાથી ગુરુવારે સ્થાનિક શેરબજારોમાં નજીવો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,...
રાંચી, ગાંધીજી પર વાંધાજનક નિવેદન આપનાર કાલીચરણ દાસ મહારાજની છત્તીસગઢ પોલીસે ધરપકડ કર્યા બાદ હવે તેમના પર દેશદ્રોહનો કેસ કરવામાં...
નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરના કાશ્મીર ખીણ વિસ્તારમાં ગણતરીના દિવસોમાં જ ૬ આતંકીઓનો સફાયો કરીને સુરક્ષાદળોએ મોટી સફળતા મેળવી છે. જમ્મુ...
નવી દિલ્હી, ભારતને અત્યાર સુધી ઘણા પ્રકારના હથિયારો પૂરા પાડનાર રશિયાએ પોતાની અત્યાર સુધીની સૌથી આધુનિક ટેન્ક અને દુનિયાની સૌથી...
નવી દિલ્હી, પ્રસિદ્ધ અભિનેતા નસીરૂદ્દીન શાહે હરિદ્વાર ધર્મ સંસદ મામલે જે નિવેદન આપ્યું છે તેની ચર્ચા પાકિસ્તાનમાં પણ ખૂબ થઈ...
નવી દિલ્હી, સેંકડો કરોડની કાળી કમાણી મામલે ધરપકડ કરવામાં આવી છે તે પિયૂષ જૈને કોર્ટને જણાવ્યું કે, તેના ઉપર ટેક્સ...
નવી દિલ્હી, નાગાલેન્ડમાં વિવાદિત કાયદા સશસ્ત્ર બળ (વિશેષ) અધિકાર અધિનિયમ (એએફએસપીએ)ને ૬ મહિના (૩૦ જૂન, ૨૦૨૨) સુધી લંબાવી દેવામાં આવ્યો...
નવી દિલ્હી, બુધવારે ભારતમાં કોરોનાના નવા ૧૩,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે, આ સાથે એક દિવસ પહેલા નોંધાયેલા કેસ કરતા...
નવી દિલ્હી, કોરોના વાયરસના ડેલ્ટા કરતા હળવા પણ ઝડપથી લોકોને સંક્રમિત કરતા ઓમિક્રોનના કારણે ફરી એકવાર દેશ અને દુનિયામાં વિસ્ફોટક...