Western Times News

Gujarati News

National

ચેન્નઈ, ભારતીય જનતા પાર્ટીના ચેન્નઈ સ્થિત પાર્ટી કાર્યાલયમાં પેટ્રોલ બૉમ્બથી હુમલો થયો છે. ભાજપ નેતા કરાતે થાઈગરાજે જણાવ્યુ કે અમારી...

નવી દિલ્હી, કોરોનાના ઘટી રહેલા કેસ વચ્ચે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.જેમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરનારા લોકો અને...

ભોપાલ, તપસ્વી છાવણીના સંત પરમહંસએ અયોધ્યા કોતવાલીમાં રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહ વિરુદ્ધ રાજદ્રોહની કલમો હેઠળ કેસ દાખલ કરવા ફરિયાદ...

નવીદિલ્હી, કર્ણાટકની હિજાબ પહેરેલી યુવતી મુસ્કાનના સમર્થનમાં પાકિસ્તાનની નેતા મરિયમ નવાઝ પણ આવી ગઈ છે. તેણે પોતાના ટિ્‌વટર પ્રોફાઇલ ફોટો...

નવી દિલ્હી, લખીમપુરમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવાના ચકચારી મામલામાં કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને હાઈકોર્ટમાંથી...

લખનૌ, યુપીની વિધાનસભા ચૂંટણીમાં કાળા નાણાના દુરુપયોગને રોકવામાં આવકવેરા વિભાગને સારી સફળતા મળી રહી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૪...

બેંગ્લુરૂ, ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ બુધવારે દાવો કર્યો હતો કે ભવિષ્યમાં...

મુંબઇ, ૨૦૨૨ માં ભારતીય રિઝર્વ બેંકની પ્રથમ મોનેટરી પોલિસી કમિટી મીટિંગના પરિણામો બહાર આવ્યા છે. બેઠકમાં લેવાયેલા ર્નિણયોની જાહેરાત કરતા...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ થી સાંજે...

નવી દિલ્હી, સરાકરી ઓઇલ કંપનીઓએ ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી. આજે જાહેર થયેલાં ઓઇલનાં રેટ ત્રણ મહિનાથી...

(એજન્સી) નવી દિલ્હી, યુક્રેનના મામલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મક્કમતા જાેતા પરિસ્થિતિ વધુ ચિંતાજનક બને તેવા નિર્દેશો મળી રહયા છે જાે...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે અનંતનાગ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ...

અયોધ્યા, રામ નગરી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલ ની સુરક્ષા હવે અભેદ્ય બનવા જઈ રહી છે, જેના કારણે રામ જન્મભૂમિ...

કાશ્મીરની સ્વતંત્રતા ને ટેકો આપતા; ત્રાસવાદને સમર્થન ટવીટ સામે દેશભરમાં આક્રોશ- કાશ્મીર-ડે નિમિત્તે પાક સ્થિત કંપનીના ડિલર હેન્ડલ પરથી વિવાદાસ્પદ...

મુંબઈ, વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે આઈટી અને નાણાકીય કંપનીઓના ફાયદાને પગલે બુધવારે અગ્રણી સ્ટોક ઈન્ડેક્સ સેન્સેક્સ ૬૫૭ પોઈન્ટ વધીને...

રીવા, મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચાકઘાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કોરાવં ગામમાં થેયલી હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના કહેવા...

કેરળ, કેરળ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પલક્કડના મલમપુઝા વિસ્તારમાં એક ટ્રેકર સોમવારથી પહાડની ચટ્ટાનો વચ્ચે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.