Western Times News

Gujarati News

મોડાસા-શામળાજી હાઈવે પર ઠેરઠેર પડેલા ખાડા

પ્રતિકાત્મક

મોડાસા, શામળાજી થી મોડાસા સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં ન આવતા ડિસ્કો રોડથી તોબા પોકારી ઉઠયા છે. પ્રથમ વરસાદમાં જ શામળાજીથી મોડાસા સુધીનો હાઈવે અનેક જગ્યાએ ધોવાઈ ગયો છે. જેને લઈ વારંવાર અકસ્માત સર્જાતા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઈ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે.

વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટોલટેક્ષ ખંખેરતી ખાનગી કંપની સામે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહયા છે. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો ખાડામાં ખાબકતા સ્ટીયરીગ પરથી કાબુ ગુમાવતા નાના-મોટા અકસ્માતની ઘટનાઓ બની રહી છે. હાઈવે પર પડેલ ખાડા મોતના ખાડા સાબી તથાય તે પહેલા ખાડાઓની મરામત કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.

મોોડાસા-શામળાજી હાઈવે પર ઠેરઠેર ખાડાઓ પડતા વાહનચાલકો માટે ખાડાઓ કમ્મરતોડ સાબીતથઈ રહયા છે. મોડાસા-શામળાજી હાઈવે પર ખેરંચા નજીક પડેલા ખાડામાં કાર બ્ખાબકતા કાર ચાલકે સ્ટિયરીગ પરથી કાબુ ગુમાવતા કાર નજીકમાંથી પસાર થતા ટ્રક સાથે ટકરાઈ ડિવાઈડર પર ચઢી જતા કાર ચાલક ઈજાગ્રસ્ત થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત થતા અકસ્માત પગલે દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્ત થતા

અકસ્માતના પગયલે દોડીઆવેલા લોકોએ ઈજાગ્રસ્ત ંકાર ચાલકને ૧૦૮ ઈમરજન્સી એમ્બયુલન્સ માટે સારવાર અર્થે દવાખાને ખસેડી દીધો હતો. કરી ધડાકાભેર ટ્રક સાથે ટકરાતા સ્થાનીક લોકો દોડી આવ્યા હતા. સદનસીબેકોઈ જાનહાની ન થતા રાહતનો શ્વાસ લીધો હતો. રોડ પર પડેલા ખાડાઓનું સત્વરે મરામત કરાવવામાં આવેની માંગ પ્રબળ બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.