Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

જિલ્લા કલેક્ટર શ્રીની પતંગની દોરીના નિકાલ અંગેની અપીલ સંદર્ભે ખેડા તાલુકામાં દોરી નિકાલ કાર્ય કરવામાં આવ્યું મામલતદાર, પોલિસ, નગરપાલિકા વિભાગના...

(એજન્સી)નવી દિલ્હી, ભારતની રશિયામાંથી ક્રુડ ઓઈલની આયાત સતત વધી રહી છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે વર્તમાન સમયમાં ભારત રશિયા પાસેથી...

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય સમાજ સેવા યોજનાના બેનર હેઠળ નરસંડા ગામ મુકામે વાર્ષિક શિબિરનો સમાપન સમારોહનું આયોજન સંસ્થાના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. જુલી પટેલ તેમજ કાર્યકારી આચાર્ય  ડો.નિરવ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ શિબિરના સમાપન કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ડો. મુકેશ જોશી (પ્રોફેસર, આણંદ આર્ટસ કોલેજ,આણંદ) કપીલાબેન હરીજન (સરપંચ), હીરુભાઇ પટેલ (ઉપસરપંચ). ભીખાભાઈ પટેલ, રાજેન્દ્રભાઇ પટેલ, વિજયભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, જીગ્નેશભાઇ પટેલ, કૌશીકાબેન પટેલ, નલીનભાઈ પટેલ, શીતલ પટેલ (સેક્રેટરી,સ્પેક કેમ્પસ), ડો. નિરવ ત્રિવેદી (કાર્યકારી આચાર્ય, એસ.પી.સી.એ.એમ.) તેમજ ગામના અગ્રણી સભ્યો તેમજ કોલેજના કર્મચારીગણ હાજર...

રાજય સરકારે કોવિશીલ્ડના રપ હજાર અને કો વેક્સિનના ૧૮ હજાર ડોઝ આપ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, ચીન સહિત વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના...

અંગારેશ્વર ગામ નજીક એકટીવા ચાલક યુવતીનું ગળુ કપાતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાઈ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાસી ઉત્તરાયણની સમી...

પાલિકાની બોર્ડ બેઠકમાં ‘વિકાસ કામો’ને લગતી ૪પ દરખાસ્તને લીલી ઝંડી પોરબંદર, પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક પ્રમુખ...

સાવરકુંડલાનો રત્નકલાકાર લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યોઃ રૂા.૧.૯૦ લાખ ગુમાવ્યા અમરેલી, સાવરકુંડલાનો રત્નકલાકાર યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. ચાર મહિલા...

(તસ્વીરઃ અશોક જાેષી) ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના માનનીય કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એમની ગાંધીનગરની ઓફિસ ખાતે, વાપીના...

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ નગરપાલિકા દ્વારા આજથી દબાણકારો ઉપર તવાઈ શરૂ થઈ ગઈ છે. જે લોકોએ નડતરૂપ રીતે લારી, ગલ્લા, કેબીનો ખડકી...

અમદાવાદ, શહેરના બોપલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર અને પ્રહલાદનગર વિસ્તારમાં ધનીક વેપારીઓ અને ઉધોગપતિઓના ઘરે મોંઘા દારૂની હોમ ડીલીવરી કરતા ગીરીશ મહારાજને...

માટીની કુલડીનો ઉપયોગ કરવા મ્યુનિ. સત્તાધીશોની સલાહ અમદાવાદ, વર્ષો અગાઉ ચાનીકીટલીઓ પર ગંદા પાણીમાં ધોયેલા કપ-રકાબીમાં ચા પીવાનું ટાળતાં નાગરીકો...

અમદાવાદ, ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની સીધી અસરના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જાેવા મળે છે. જાેકે, હાડ થીજાવતી ઠંડી...

સુરત, વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક બનવા માટેની નાસા યુનિવર્સિટીમાં સુરતની દિકરી પસંદગી પામી છે. સુરતના વરાછાની ધૃવી જસાણી આકરી મહેનત કરીને...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઉત્તરાયણ પર્વે ખરીદી,કામકાજ,મિત્રો અને સગા સંબંધી સાથે મુલાકાત અને પતંગોત્સવના પર્વની ઉજવણી કરવા નીકળતા ભરૂચના શહેરીજનોની...

સ્ટાર્ટઅપ્સ માટે સાનુકૂળ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ: ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આજે સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે આંત્રપ્રિન્યોરશિપ...

અલંગ અને અમદાવાદની કુલ-૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી ર૩,રપ૦ EWS આવાસો આર્થિક રીતે નબળા વર્ગો માટે નિર્માણ થશે અમદાવાદ...

ડીસા, ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, આવામાં રાજ્યના ઉત્તર ભાગમાં ઠંડીનો વધારે ચમકારો અનુભવાઈ રહ્યો છે....

દાંડીથી દિલ્હી જનાર ગુજરાત NCCની ‘સોલ્ટ ટુ સોફ્ટવેર'  મોટરસાઈકલ રેલીને અમદાવાદ ખાતે ફ્લેગ ઇન કરાવતા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી...

ઉર્વશીબહેને જીવનની અંતિમ ક્ષણોમાં વસિયત(વિલ)માં લખ્યું હતું કે, “મિલકતને લોકઉપયોગી થવાય તે રીતે દાન કરજો” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત રીતે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.