Western Times News

Gujarati News

Search Results for: અમદાવાદ

અમદાવાદ, દોઢ મહિના પહેલા પંજાબ પોલીસે એનડીપીએસ હેઠળ એક ગુનો નોંધ્યો હતો.જેમાં કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પુછપરછમાં...

આ પ્રકારના બોન્ડ જાહેર કરનાર દેશની બીજી મહાનગર પાલિકાઃ દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન...

અમદાવાદ, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીના ભગવાન રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. લોકો અત્યારથી જ અયોધ્યા જવા માટે ટ્રેન, ફ્લાઈટ...

અમદાવાદ, શહેરમાં ફરી એકવાર ખાવાની વસ્તુમાંથી વંદો નીકળ્યો છે. સિંધુભવન રોડ પર આવેલી જીમ્ઇ ગ્વાલિયામાંથી વંદો નીકળ્યો હતો. વેજીટેબલ કુલચામાંથી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઈન્ડિયન પ્લમ્બિંગ એસોશિયેશન દ્વારા 'Net Zero Water in Built Environment'ના વિષય પર અમદાવાદ ખાતે આયોજિત...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાે. દ્વારા ઐતિહાસિક કાંકરિયા તળાવનું નવનિર્માણ કર્યા બાદ તેના લોકાર્પણ સમયે ડિસેમ્બર ૨૦૦૮માં ભારતના પૂર્વ વડાપ્રધાન...

અમદાવાદ, અમદાવાદમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટનાએ પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, શહેરના નવરંગપુરા વિસ્તારમાં ૧૦...

ધોલેરા: ભારતનું પ્રીમિયર પ્લેટિનમ-રેટેડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ગાંઘીનગર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવાની છે જેની...

(પ્રતિનિધિ)અમદાવાદ, મુંબઈ દિલ્હી નેશનલ હાઈવે પર ચિલોડાથી શામળાજી સુધી પસાર થવુ જાણે કે પરેશાનીઓનો સામનો કરવા બદલ છે. ત્રણ વર્ષમાં...

અમદાવાદ, પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જાણીતી છસ્ઝ્રના વધુ એક અંધેર વહીવટનો પર્દાફાશ થયો હોય તેવુ જાેવા મળી રહ્યુ છે....

અમદાવાદ, અમદાવાદમાં ૯૭ કરોડમાં બનેલા અને હજુ ૧૦ મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ...

અમદાવાદ, અમદાવાદ ખાતે યોજાયેલી ચોથી રીજનલ કૉન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, ગોવા તથા દીવ, દમણ અને દાદરા નગરહવેલીના મુખ્ય નિર્વાચન...

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો મહેસાણામાં પૂરઝડપે જઇ રહેલી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાંથી ૧૦ વર્ષનો બાળક નીચે...

માથા અને શરીરના દુખાવા માટે પેઇન બામ, સ્પ્રે, રોલ-ઓન અને પેચિસ સહિતની પેઇન મેનેજમેન્ટ શ્રેણી સામેલ અમૃતાંજન હેલ્થકેરે તેની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર...

અમદાવાદ જિલ્લાના 1 લાખથી વધુ લોકોએ લીધા વિકસિત ભારતના શપથ-18,000 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું ત્વરિત વિતરણ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નવા રીજીયોનલ પાસપોર્ટ ઓફીસર આરપીઓ તરીકે અભિજીત શુકલાએ ચાર્જ સંભાળી લીધો છે. તેઓ પેરીસ ખાતે એમ્બેસીમાં પણ કામ...

ફલાઈટમાં માત્ર ૧ કલાક પ૦ મીનીટમાં પહોંચી જવાશે-વચ્ચે 11 જાન્યુઆરીથી સીધી ફલાઈટ શરૂ (એજન્સી)અમદાવાદ, અયોધ્યામાં રર જાન્યુ. ર૦ર૪ના રોજ રામલલ્લા...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત રોડ, બ્રીજ, ધાર્મિક સ્થળો વગેરેની સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.