Western Times News

Gujarati News

જામનગરના ગુજસીટોકના આરોપીઓ ઉપર સરકારનો સકંજાે વધુ કસાયો -જેલમાં મળતી સુવિધાઓ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરવા અને તમામ આરોપીઓ...

ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના માજી વહીવટકર્તાઓ સામે કલમ-૯૩ ની તપાસનો હુકમ જીલ્લા રજીસ્ટ્રારને સોંપાવામા આવ્યો (પ્રતિનિધિ) ભરૂચ, છેલ્લા ઘણાં...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટી અને કાગળની બનાવટની મુર્તિઓ તૈયાર કરી છે.ગણેશ મહોત્સવ શરૂ...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં સમાન વીજદર રીસર્વે ખાતર અને બિયારણ તેમજ ખેડૂતોના વિવિધ મુદ્દે શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે...

આગામી વિધાનસભાની ચુંટણીમાં મહુધા વિધાનસભા બેઠક અંકે કરવા માટે જીલ્લા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા , વિધાનસભા પ્રભારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ધ્વારા વિવિધ...

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર),  (પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાવતો હતો ત્યારે આપેે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા કમર કસી છે...

પર્યુષણ પર્વ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની  દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે પ્રેરક ઉપસ્થિતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદનાં નવરંગપુરા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  ગોધરા શહેર સિંધી સમાજ નાં અભ્યાસ કરતા બાળકો નું તેજસ્વી તારલાઓ નું સન્માન શ્રી ગોધરા સિંધી...

તિરુવનંતપુરમ, ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનો ભારે મહિમા છે. કદાચ એટલે જ દેશભરમાં હાથીઓને દેવતાનો દરજ્જાે અપાય છે. અનેક સ્થળે હાથીઓની પૂજા...

મારુતિ-સુઝુકી 40 વર્ષ ઉજવણી-મહાત્મા મંદિર, ગાંધીનગર ઈલેક્ટ્રોનિક વ્હિકલ-EVનો વધતો વ્યાપ એ દેશમાં ઑટો મોબાઇલક્ષેત્રે સાયલન્ટ રિવોલ્યુશન-મૌન ક્રાન્તિની શરૂઆત છે :...

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી પ્રથમ પદવીદાન સમારોહ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આઈ.પી.સી, સી.આર.પી.સી અને એવીડન્સ એકટના કાયદાઓમાં...

ઇમારતને તોડવા ૩૭૦૦ કિલો વિસ્ફોટકનો ઉપયોગ નોઈડા, નોઈડાના સેક્ટર ૯૩-એ માં ૩૨ માળના સુપરટેક ટિ્‌વન ટાવર બપોર ૨.૩૦ વાગે તોડી...

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ભરૂચની મુલાકાતે (પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતના વેપારીઓ લાંબા સમયથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે....

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે પૂરનો કહેર જાેવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે લગભગ ૧ હજાર લોકોએ જીવ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે વિશ્વના સોથી મોટા ખાદી ઉત્સવમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને ઉમંગ-ઉત્સાહ સાથે વધાવતા કચ્છી માડુઓ  કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવી રોડ-શોને કાર્નિવલમાં તબદીલ કર્યો- વિવિધ સાંસ્કૃતિક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતમાં સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજમેન્ટને સફળતાના ચાલીસ વર્ષ પૂરા કરવા બદલ અભિનંદન પાઠવતા કહ્યુ કે, વડાપ્રધાન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.