ઉપરાંત એસઆરપીની ૧૯ સેક્શન ઊતારવામાં આવશે, ટ્રાફીકની તમામ ક્યુઆરટી પણ સ્ટેન્ડબાય પર (પ્રતિનિધિ)અમદાવાદ, આવતીકાલે જન્માષ્ટમીનાં તહેવારનાં કારણે શહેરીજનોમાં ઊત્સાહ જાેવા...
અમદાવાદ, અમદાવાદમાં દહેજની આગમાં વધુ એક દીકરી ભોગ બની. અમરાઈવાડીમાં ૩ મહિનાના લગ્ન જીવન બાદ યુવતીએ આપઘાત કરી લીધો. દહેજના...
અમદાવાદ, ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા આજરોજ પશ્ચિમ રિજન માટે દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જે...
લંડન, હોલિવૂડના લોકપ્રિય સુપરસ્ટાર ટૉમ ક્રૂઝ અત્યારે પોતાની આગામી ફિલ્મ મિશન ઈમ્પોસિબલ ૭ માટે યુનાઈટેડ કિંગ્ડમમાં શૂટિંગ કરી રહ્યા છે....
કાબુલ, અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક અમીરાતની સરકાર બનાવવા જઈ રહેલ તાલિબાન પોતાના લોકોને જ ભૂખ્યા રાખી રહ્યું છે! કારણકે કાબુલ સહિત અફઘાનિસ્તાનના...
ચેન્નઈ, તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે આજે વિધાનસભામાં કૃષિ કાયદા વિરૂદ્ધ ઠરાવ રજૂ કર્યો હતો. જે ધ્વનિમતથી પસાર થયો. દરખાસ્ત મુજબ,...
નવી દિલ્હી, ડિજિટલ કરન્સીની રાહ જાેઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. હકીકતે રિઝર્વ બેંક ભારતમાં ડિસેમ્બર સુધીમાં પોતાની...
લીડ્સ, છેલ્લી કેટલીક મેચોથી આઉટ ઓફ ફોર્મ નજરે પડી રહેલા ભારતીય ટીમના બેટસમેન ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં જાેરદાર...
લીડ્સ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે એક આશ્ચર્યજનક ઘટના બની હતી. ભારતીય...
લીડ્સ, ચેતેશ્વર પૂજારાના લડાયક ૯૧ રન અને સુકાની વિરાટ કોહલીની અડધી સદી છતાં ભારતીય ટીમે લીડ્સ ખાતેની ઈંગ્લેન્ડ સામેની ત્રીજી...
મેરઠ, યુપીના મેરઠમાં પાંચ હજાર મદ્રેસાઓને યોગી સરકારના લઘુમતી પંચે બંધ કરાવી દીધા છે. આ મદ્રેસાઓમાં નિયમોનુ પાલન નહીં થતુ...
મુંબઈ, ભારતમાં લાખો લોકો પાણીની સમસ્યા સામે ઝઝૂમતા હશે પણ હવે તો બોલીવૂડના મેગા સ્ટાર બીગ બી પણ તેમાંથી બાકાત...
નવી દિલ્હી, કોરોના સામેના જંગમાં ભારતે શુક્રવારે એક જ દિવસમાં એક કરોડ રસીના ડોઝ લગાવીને ઈતિહાસ સર્જયો છે. પીએમ મોદીથી...
થિરુવનંતપુરમ, કાબુલ એરપોર્ટ બહાર બ્લાસ્ટ કરનાર આતંકી સંગઠન આઈએસઆઈએસ-કે સાથે કેરાલાના ૧૪ લોકોનું કનેક્શન બહાર આવ્યું છે. તેઓ પણ આ...
ભોપાલ, કોરોનામાં પોતાના માતાપિતાને ગુમાવનારા પાંચ બાળકો રસ્તા પર ભીખ માગતા હોવાનો એક વીડિયો વાયરલ થતાં સ્થાનિક તંત્રએ તાત્કાલિક તેમને...
બેંગલુરુ, અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ થયેલી ગાડીને બેંગલુરુ આરટીઓએ આખરે દંડ વસૂલીને છોડી દીધી છે. આ કારને ગત રવિવારે પૂરતા...
નવી દિલ્હી, ભારતીય રેલવે નવા એસી ૩ ટિયર કોચ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં લગાડવાનું સપ્ટેમ્બર મહિનાથી શરુ કરી રહી છે....
નવી દિલ્હી, તાલિબાને બળ દ્વારા અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ સરહદ પાર આતંકવાદીઓની અવરજવર વધી છે. ગુપ્તચર એજન્સીઓ આને મોટા ખતરા...
કરનાલ, ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગને લઇને ખેડૂત સંગઠને હરિયાણામાં ભાજપ નેતાઓ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. કરનાલમાં ખેડૂત...
નવીદિલ્હી, પીએમ મોદીએ શુક્રવારે તેમના ઇટાલિયન સમકક્ષ મારિયો ડ્રેગી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ અફઘાનિસ્તાનની...
મુંબઇ, ક્લાયમેટમાં ઝડપથી થઇ રહેલા બદલાવની સૌથી વધારે ખરાબ અસર મુંબઇ પર પડી શકે છે. જાે આપણે સતર્ક નહીં રહીશુ,...
અરવલ્લી, અરવલ્લીના શામળાજીમાં આજે એક મકાનમાં ભેદી ધડાકાને પગલે યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો હતો.શામળાજીમાં આ ભેદી ધડાકામાં...
ભોપાલ, મધ્યપ્રદેશમાં ભોપાલના મિસરોદ ક્ષેત્રમાં આત્મહત્યા અને હત્યાનો ગંભીર કેસ સામે આવ્યો છે. અહીં શનિવારે સિવિલ એન્જિનિયરે પહેલા પોતાના બાળકોના...
કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની મુશ્કેલીઓ વધનાર છે. પ્રવર્તન નિદેશાલય એટલે કે ઇડીએ મની લોન્ડ્રિંગ અને...
કોલકતા, બંગાળ વિધાનસભા ચુંટણી દરમિયાન ટીએમસી છોડી ભાજપમાં સામેલ થયેલ અનેક નેતાઓની ઘર વાપસી થઇ શકે છે આ પ્રક્રિયામાં આ...
