Western Times News

Gujarati News

રાજકોટ સિવિલના ઈતિહાસમાં આટલા ઓપરેશન્સ આટલા ટૂંકા ગાળામાં ક્યારેય થયા નહોતા, ૫૦૭ દર્દીઓની સર્જરી કરી એક નવો જ રેકોર્ડ સર્જ્‌યો...

સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની માળખાકીય સુવિધા અને માનવબળ અંગે વિચાર-વિમર્શ કર્યો.  સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓને રસીકરણની વ્યૂહરચના ઘડવા...

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ધી જીતપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ મા કેટલાય લાંબા સમયથી દૂધની અંદર ખાંડ નું મિશ્રણ...

પશ્ચિમ રેલવે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ચાલુ છે -માલ ગાડીઓ  ઉપરાંત આ નાણાકીય વર્ષમાં 170 ટાઈમ ટેબલડ પાર્સલ રેક ચલાવવામાં...

સાવરકુંડલા, સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો અને નગરસેવકો ગાજ્યા એવા વરસતા નથી અને આરંભે શૂરા થઈ રહ્યાં હોઈ એવો નગરજનોને અભુનવ થઈ...

લખતર, કોરોનાના કારણે દેશમાં વાહન વ્યવહારને અસર પહોંચીછે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સરકારી વાહન વ્યવહાર એટલે કે એસ.ટી. બસના લખતરથી...

મોડાસા-અમદાવાદ રોડ પર રહિયોલ ફાટક નજીક ધ બર્નિંગ ટ્રકની ઘટના મોડાસા, ઉનાળાની વિદાયની ઘડીઓ વચ્ચે અસહ્ય ગરમીનો પ્રકોપ અરવલ્લી જીલ્લાના...

નાફેડ કેન્દ્રમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ગોલમાલ...!!  અરવલ્લી , રાજ્ય સરકાર ખેડૂતોને તેમના પાકને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે...

તત્કાલિન PI ગીતા પઠાણ ગેંગનો વધુ એક સાગરિત જબ્બે અમદાવાદ, અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી...

સંસ્થા પર રૂપિયા ૯ કરોડનું ભારણ વધશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાથી વિવિધ...

૪૦ ચોમી ક્ષેત્રફળના રહેણાંક મિલકતનો ૧૦૦% ટેક્ષ માફ અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકાએ પ્રજાલક્ષી મોટો ર્નિણય કર્યો છે. કોરોના મહામારીના પગલે...

કુખ્યાત છત્રપાલસિંહને પોલીસે જેલના સળિયા ગણતો કર્યો અમરેલી, અમરેલીમાં એક પેટ્રોલ પમ્પ સંચાલકને ફોન કરી અને ૧૦ લાખ રૂપિયાની ખંડણી...

નવીદિલ્હી, સીરિયામાં ફરી એક વાર હોસ્પિટલને ટાર્ગેટ કરવામાં આવી છે. અહીંના ઉત્તરી શહેરમાં એક હોસ્પિટલમાં મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો...

જયપુર, રાજસ્થાનમાં બે વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીથી પહેલા બીજેપીએ મુખ્યમથકમાં લાગેલા બેનર-પોસ્ટર બદલી દીધા છે. પાર્ટીના નવા પોસ્ટરમાં પૂર્વ મુખ્યમંત્રી...

દેશનાં આંતરીક વિસ્તારમાં ડ્રોનથી સરકાર રસી પહોંચાડશે નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસ હવે સતત ઓછા થઇ રહ્યાં છે....

USમાં જાેબ વિઝા નિયમોમાં મોટો ફેરફાર થવાની શક્યતા વોશિંગ્ટન, અમેરિકા જવા અને ત્યાં કામ કરવાના સપનાને પૂરા કરવા માટે દુનિયાભરના...

મુંબઇ, એવું લાગી રહ્યું છે કે મહાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. રાષ્ટ્રવાદી કાૅંગ્રેસ પાર્ટી અને શિવસેનાની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.