મુંબઈ: લોકપ્રિય વેબ સિરીઝ 'સ્કેમ ૧૯૯૨ઃ ધ હર્ષદ મહેતા સ્ટોરીએ એક જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. આ સિરીઝ ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝની...
ચેન્નાઇ: પાકિસ્તાન સરહદે ભારે સુરક્ષા હોવાને કારણે હવે આતંકીઓ શ્રીલંકાથી સમુદ્રી માર્ગે ભારતમાં ઘુસણખોરીની ફિરાકમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે....
વોશિંગટન: વેક્સિન નિર્માતા એ સોમવારે કહ્યું કે, તેની વેક્સિન કોવિડ-૧૯ વિરૂદ્ધ વધુ અસરકારક છે અને તે વાયરસના બધા સ્વરૂપો વિરૂદ્ધ...
મુંબઈ: બોલિવૂડના ખિલાડી તરીકે જાણીતા એક્ટર અક્ષય કુમારે પોતાના કરિયરની શરૂઆતમાં મોટાભાગની એક્શન ફિલ્મો કરી છે. જેમાં વર્ષ ૧૯૯૬માં રિલીઝ...
નવીદિલ્હી: કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર જ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે દેશને મજબૂત અને વિશ્વસનીય...
નવીદિલ્હી: મહાન ભારતીય દોડવીર મિલ્ખા સિંહના પત્ની ર્નિમલ મિલ્ખા સિંહનુ કોરોનાના કારણે અવસાન થયું છે. ર્નિમલ મિલ્ખા સિંહની ઉંમર ૮૫...
કોરોના સંક્રમિતોનો આંકડો ૨૯૫૧૦૪૧૦ પર પહોંચી ગયો છે, જેમાંથી ૯૭૩૧૫૮ દર્દી હાલ સારવાર હેઠળ નવી દિલ્હી: નવી દિલ્હીઃ દેશમાં આમ...
લંડન: કોરોના મહામારી વચ્ચે જી-૭ દેશોની સમિટ મળી હતી, જેમાં સૌથી અમીર દેશોએ ચીન સામે રણનીતિ ઘડી કાઢી છે જેને...
લખનૌ: રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર રામ મંદિર માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. સમાજવાદી પાર્ટીએ અયોધ્યામાં અને આમ આદમી...
રહેણાક વિસ્તારમાં કૂવાને સિમેન્ટ કોંક્રિટ નાખીને ઉપરથી બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યાં જ ભૂવો પડ્યો મુંબઈ: રવિવારે મુંબઈના એક...
સુરત: ચોકસીબજારની બાજુમાં અઢારગાળા સોસાયટીમાં હીરાની ઓફિસમાંથી નોકરીના ચોથા દિવસે જ કારીગર રૂપિયા ૫૦ હજારની કિંમતના ૭૨ કેટેરના ૩૭૫ હિરા...
કરીનાએ મેકર્સ સામે રોલ માટે ૧૨ કરોડ ફી માગી છે જ્યારે પહેલાંની ફિલ્મો માટે ૬થી ૮ કરોડ ચાર્જ કર્યો હતો...
એક દિવસની રાહત પછી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કર્યો છે નવી દિલ્હી: એક દિવસની રાહત પછી...
મુંબઈ: સૈફ અલી ખાન તેમની ફિલ્મોને લઈને જેટલા હેડલાઇન્સમાં રહે છે, તેટલા જ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે....
પટણા: બિહારના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવી ગયો છે. લોક જનશક્તિ પાર્ટીમાં ઉથલપાથલ જાેવા મળી રહી છે. હાજીપુર સાંસદ પશુપતિ પારસે...
20 વર્ષ પહેલા ભારતીય સિનેમાની બે ખરેખર અલગ ચિલો ચાતરનારી ફિલ્મ લગાન અને ગદ્દર: એક પ્રેમકથા એક જ દિવસે બોક્સ ઓફિસ...
વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા નવી દિલ્હી અયોધ્યામાં રામ...
અમદાવાદ: જ્યારે પહેલો ફોન કોલ આવ્યો ત્યારે વડોદરા પોલીસના નિવૃત્ત ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટને સપનામાં પણ વિચાર નહીં આવ્યો હોય કે ૩.૫૦...
કોરોના સંદર્ભે તકેદારીના પગલાં માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનની બેઠકમાં નિષ્ણાત ડોક્ટર્સે હાજરી આપી અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક...
મુંબઈ, પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ (BSE: 542652, NSE: POLYCAB)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ તેના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે...
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં નંદનવન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિ પોલીસ સ્ટેશન પરિસરમાં બેગ લઇને ગયો...
જયપુર: રાજસ્થાનમાં પોતાની સરકાર અને મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પર...
નવીદિલ્હી: દેશભરમાં આ સમયે કોરોનાને માત આપવા માટે રસી લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન સરકારી ડેટાને ટાંકીને એક અહેવાલ...
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨માં યોજાશે ત્યારે અત્યારથી રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી માટે વિવિધ લોકો પોતાની વાતો જણાવી રહ્યાં છે...
પોલીસે ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જાેવા મળ્યું હતું, વિદેશી દારૂ સાથે બે રાજસ્થાની યુવક ઝડપાઈ ગયા ભાવનગર: ભાવનગર શહેરના...
