Western Times News

Gujarati News

સ્થાનિક નિષ્ણાંત ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું આ સ્થિતિ ચિંતા જનક છે, આઈસોલેશનથી બીમારી ફેલાવાની ગતી ઘટે છે અટકતી નથી...

પેટલાદ સિવિલમાં વધુ એક સુવિધાનો પ્રારંભ પેટલાદ, આણંદ જીલ્લાની પેટલાદ સ્થિત સિવિલ હોસ્પિટલને વધુ એક દાતા તરફથી રૂ.૧૩ લાખના ખર્ચે...

ભુજ, પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી કોરોનાની રસી લઇને વિવાદમાં સપડાયા છે. શનિવારે ગાયિકા ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે...

નવીદિલ્હી: આજે જીએસટી કાઉન્સિલ ની ૪૪મી બેઠક યોજાઈ હતી. આજની બેઠકમાં શું ર્નિણય લેવામાં આવ્યા તેને લઈને નાણામંત્રી ર્નિમલા સીતારમણે...

મુંબઇ: મહારાષ્ટ્‌ની વધી રહેલ રાજકીય હિલચાલ વચ્ચે ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એનસીપીના વડા શરદ પવારની તેમના અહીંના નિવાસ પર મુલાકાત...

જાેધપુર: જાેધપુર ગ્રામીણના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરૂ શિષ્યના સંબધને શર્મસાર કરનારી ધટના બની છે. અહીં સરકારી સ્કુલના માસ્ટરે છઠ્ઠા...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ અને સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો. આ હુમલામાં બે નાગરિકોનાં મોત થયા છે....

મુંબઈ: એક્ટ્રેસ યામી ગૌતમે નજીકના પરિવારજનોની હાજરીમાં 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે ૪ જૂને લગ્ન કરી લીધા...

મુંબઇ: ભાજપ અને શિવસેનાના નજીક આવવાની અટકળો વચ્ચે કેંદ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ મોટું નિવેદન આપ્યું...

વોશિંગ્ટન: અમેરિકાના સેનેટ (ઉચ્ચ ગૃહ) એ પાકિસ્તાની-અમેરિકન નાગરિક જાહિદ કુરેશીના ન્યુ જર્સીની જિલ્લા અદાલતમાં નામાંકનને મંજૂરી આપી દીધી છે. આ...

જયપુર: કોરોના વાયરસની મહામારીના સમયમાં રાજનેતાઓએ ખૂબ જ્ઞાન આપ્યા હતા. કોઈએ ગૌમૂત્ર દ્વારા કોરોના ભગાવવાનો દાવો કર્યો હતો તો કોઈએ...

નવીદિલ્હી: ઉપરાજયપાલ મનોજ સિન્હાના તાજેતરના દિલ્હી પ્રવાસ બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચુંટણીઓ કરાવવાની અટકળો વચ્ચે રાજનીતિક ગતિવિધિઓ તેજ થઇ ગઇ...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: અરવલ્લી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ ખનન- વહન બદલ ૦૧ હિટાચી, ૦૧...

નવીદિલ્હી: ભારત બાંગ્લાદેશ બોર્ડર પરથી ચીની જાસુસ ઝડપાયો છે ચીની જાસૂસ ગત ૨ વર્ષમાં ૧૩૦૦ ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.