Western Times News

Gujarati News

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ૨૮મી અને ૨૯મી માર્ચ...

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય પછી તેમની પત્ની રશ્મિ ઠાકરે પણ કોરોના સંક્રમિત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી...

રાજકોટ: હોળી અને ધૂળેટીના તહેવાર અંતર્ગત રાજકોટ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આદેશ આપવામાં...

રાજકોટ: દેશમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજના દિવસે કોરોના જાણે રાજકોટવાસીઓ માટે કહેર બનીને આવ્યો હોય તેમ...

સુરેન્દ્રનગર: મહિલા અને બાળકી સાથે અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના...

અમદાવાદ: વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જયપુરથી અમદાવાદ લાવવામાં સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી...

કોલકતા: નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે પીએમ મોદીએ સભાને સંબોધિત...

મુંબઇ: મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે મુંબઈમાં હોળી ઉજવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. મ્સ્ઝ્રએ ગાઈડલાઈન જાહેર કરી છે....

કોલકતા: રાજયમાં યોજાનાર ચુંટણીઓને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષો જબરજસ્ત ચુંટણી પ્રચારમાં લાગી છે આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ...

પટણા: બિહાર વિધાનસભામાં હંગામો અને વિરોધ પક્ષોના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવા દરમિયાન થયેલ દુર્વ્યવહારને લઇ રાજદ નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ નેતા અને હવે ભાજપના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભામાં એકવાર ફરીથી કોંગ્રેસને ફટકાર લગાવી છે. હકીકતમાં બન્યું એવું...

મુંબઇ: મુબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના પત્રમાં ગૃહમંત્રી પર લગાવવામાં આવેલા આરોપોને લઇ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રાજયપાલની મુલાકાત...

મુંબઇ: મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને...

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ત્રણ ભાઈઓ દ્વારા દારૂની તલબમાં સેનિટાઇઝરનું સેવન તેમના માટે મોતનું કારણ બની ગયું હતું. એકનું ઘટના...

નવીદિલ્હી: દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં રાત્રે દારૂના નશામાં ફરી રહેલા ત્રણ મિત્રોએ ૨૫ વર્ષની એક મહિલા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ...

ઉજ્જૈન: મધ્યપ્રદેશની ભાજપ સરકારે બરાબર એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ દિવસે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા....

કોલકતા: દેશમાં કોરોનાવાયરસ સંક્રમણના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ઘણાં શહેરોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દરમિયાન,...

નવીદિલ્હી: બિહારમાં નીતિશ કુમાર સરકારે મંગળવારે વિધાનસભામાં વિશેષ સશસ્ત્ર પોલિસ બિલ રજૂ કર્યુ. જેનો વિપક્ષે જાેરદાર વિરોધ કર્યો હતો અને...

વડોદરા: વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ...

મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ફરાહ ખાન...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યના જે જિલ્લાઓની હોસ્પિટલમાં સિટિસ્કેન કે એમ.આર.આઇ. મશીનો નથી, ત્યાં ગરીબ અને...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.