Western Times News

Gujarati News

દુનિયામાં સૌથી ઝડપથી વિકસિત થતી સ્માર્ટફોન બ્રાન્ડ, રિયલમીએ પોતાના એન્ટ્રી લેવલ વેલ્યૂ સ્માર્ટફોન, રિયલમી સી12 તથા રિયલમી સી15 પ્રસ્તુત કર્યા...

વોશિંગ્ટન, અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી પહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન પાર્ટીના સાથીદાર જાૅન આર કસિચે પક્ષપલટો કરતાં મોટો અપસેટ સર્જાયો છે....

વોશિંટન, ઉત્તર કોરિયા પાસે ૬૦ જેટલા પરમાણુ બોમ્બ હોવાનો દાવો અમેરિકાએ કર્યો છે. અમેરિકા દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે...

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેની ઉપર મુકાયેલા તમામ આરોપોને નોનસેન્સ ગણાવીને ફગાવી દીધા છે મુંબઈ, સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પાછળ જેની...

નવી દિલ્હી, હિન્દુત્વવાદી નેતા વિનાયક સાવરકરને અંગ્રેજો ૧૯૨૪માં દર મહિને રૂપિયા ૬૦નુ્‌ં પેન્શન શા માટે ચૂકવતા હતા? આ સવાલ કોંગ્રેસના...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટ પણે જણાવ્યું કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય...

ગાંધીનગર: ગુજરાતની સેલ્ફ ફાયનાન્સ મેડીકલ કોલેજાેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે ગત માર્ચ માસથી કોલેજાેની...

અમદાવાદ: શહેરની રાજપથ-કર્ણાવતી સહિતની ક્લબો આગામી સપ્તાહથી શરૂ થશે. અમદાવાદના ક્લબ સંચાલકોએ સરકારના અનલોકના નિયમોનું પાલન કરીને ક્લબો તેના મેમ્બર્સ...

ભોપાલ, મધ્યપ્રદેશમાં હવેથી તમામ સરકારી નોકરીઓ સ્થાનિક એટલે કે મધ્યપ્રદેશના લોકોને જ મળશે. દેશના બીજાં રાજ્યોમાંથી આવનારા લોકોને મધ્યપ્રદેશમાં સરકારી...

નવીદિલ્હી, પાકિસ્તાની ઇમરાન ખાન સરકારને આજે બે વર્ષ પુરા થયા છે.નવા પાકિસ્તાનનું સુત્ર આપી સત્તાની ગાદી પર બેસનાર ઇમરાન ખાન...

નવીદિલ્હી, અનેક દિગ્ગજ ખેલાડીઓ પ્રશાસકીય અધિકારી અને પત્રકારોની સભ્ય પદ વાળી પસંદગી સમિતિએ ક્રિકેટર રોહિત શર્માને રાજીવ ગાંધી પુરસ્કાર માટે...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન કેયર્સ ફંડને રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા કોષ (એનડીઆરએફ)માં ટ્રાંસફર કરવાની માંગ રદ કરી દીધી છે.અદાલતના આ નિર્ણય...

નવીદિલ્હી, ગોવાના રાજયપાલ સત્યપાલ મલિકની બદલી કરી તેમને મેધાલયના રાજયપાલ નિયુકત કરવામાં આવ્યા છે જયારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીને ગોવાનો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.