Western Times News

Gujarati News

Search Results for: સુપ્રીમ કોર્ટે

નવી દિલ્હી, OROP એરિયર્સ પર સુપ્રીમ કોર્ટે આજે વન રેન્ક વન પેન્શનને લઈને કેન્દ્રને મહત્વપૂર્ણ સૂચના આપી છે. કોર્ટે ફેબ્રુઆરી...

નવી દિલ્હી, સર્વોચ્ચ અદાલતે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની ૩૧ મહિના પહેલાની ગઠબંધન સરકારને ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના નિર્દેશ પર સ્ટે...

નવી દિલ્હી, સુપ્રીમકોર્ટે ઐતિહાસિક ર્નિણય કર્યો છે. હવે વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને સીજેઆઈની એક પેનલ બનશે જે મુખ્ય ચૂંટણી...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવા મામલે આસામ પોલીસે કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ...

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં એકનાથ શિન્દેની સરકાર રચવાને પડકારતી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમકોર્ટે તત્કાલીન ગવર્નરની ભૂમિકા સામે...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, તે ન્યાયાધીશોની નિમણૂકને લઈને સરકારના વલણથી ચિંતિત છે. કોર્ટે કહ્યું કે જજાેની...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટની નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની મૂળ ભાષાને બદલે અંગ્રેજી અનુવાદમાં પુરાવા રેકોર્ડ કરવાની પ્રથાને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે...

(એજન્સી) નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે મહિલાઓના હકમાં એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પિતાની પૈતૃક સંપત્તિમાં દીકરીનો દીકરા જેટલો...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે મહિલાઓના હકમાં એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પિતાની પૈતૃક સંપત્તિમાં દીકરીનો દીકરા જેટલો જ...

નવીદિલ્હી, સિનેમા હોલના માલિકોને અધિકાર છે કે તે ફૂડ અને બેવરેજીસના વેચાણ માટે શરતો નક્કી કરી શકે છે અને તેઓ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર ૨૦૧૬ના ર્નિણયને પડકારતી અરજીઓને ફગાવીને...

લખનઉ, અલ્હાબાદ હાઈકોર્ટે ૧૯૯૧ પીલીભીત નકલી એન્કાઉંટર મામલામાં ૪૩ પોલીસકર્મીઓની આજીવન કેદની સજાને ૭ વર્ષ સશ્રમ જેલવાસમાં બદલી નાખી છે....

જસ્ટિસ કેએમ જાેસેફે ફરીથી નિમણૂક પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા (એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રએ સીઈસી, ઈસીની નિમણૂકની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટના સવાલોના...

નવી દિલ્હી, દિલ્હી સરકાર ૨૦૧૨ના છાવલા ગેંગરેપ અને હત્યા કેસમાં ત્રણ દોષિતોને નિર્દોષ જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને પડકારશે. દિલ્હી...

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટની ખંડપીઠ શાળા અને કોલેજાેમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર ર્નિણય લઈ શકી નથી. જસ્ટિસ ગુપ્તાએ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે કોઇ સરકારી કર્મચારીના મોત બાદ તેના પરિવારમાંથી કોઇને રહેમરાહે...

સુપ્રીમકોર્ટનો ચુકાદો એ “લેન્ડ ઓફ ધ લો” ગણાતો હોય પુખ્ત વયની પરિણીત કે અપરણિત યુવતી ગર્ભપાત કરાવી શકશે અને અનિચ્છાએ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોઈપણ ફરિયાદના સંદર્ભમાં કોર્ટ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અંગે મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું...

નવીદિલ્હી, ગરીબી સ્થાયી નથી એવું અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઉચ્ચ જાતિના આર્થિક રીતે નબળા વર્ગોને વિવિધ સકારાત્મક...

(એજન્સી)નવીદિલ્હી, કર્મચારીની નિવૃત્તિનો પગલે કરૂણા કે દયાભાવને આધારે કર્મચારીના વારસદારની નોકરીમાં નિમણુંક કરી શકાય નહીં એવી ટીપ્પણી સુપ્રીમ કોર્ટે કરી...

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી. રમના જસ્ટીસ રવિકુમાર અને જસ્ટિસ હીમાબેન કોહલીની બેંચે ગેરકાનુની નાણાકીય હેરાફેરી ૧૯૮૮ અને ૨૦૧૬ ના સુધારા...

તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટની છે તો ડાબી બાજુની ભારતના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના,જસ્ટીસ જે.કે.મહેશ્વરી, જસ્ટીસ શ્રી હિમાબેન કોહલીની છે...

ભારતની સુપ્રીમકોર્ટના ચુકાદાની અવગણના કરી ફોન દ્વારા જાસુસી કરી કોઈના અંગત જીવનમાં હસ્તક્ષેપ કરનાર મુંબઈના પૂર્વ કમિશનર સંજય પાંડે સહિત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.