Western Times News

Gujarati News

નડીયાદ, કપડવંજ સેશન્સ અદાલતેેે કઠલાલના લાડવેલમાં એક માસના બાળકની હત્યા કરી નાંખનાર કઠોર હૃદયી માતાનેે આજીવન કેદની સજા ફટકારી હતી....

DySPએ તપાસ કરતા જેલમાંથી મોબાઈલ અને તમાકુની પડીકીઓ મળી રાજકોટ, જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાની સબજેલમાં જેલર જ પૈસા લઈને મસાલા...

મ્યુનિ.ના એસ્ટેટ-ટીડીઓ ખાતાના બે એસ્ટેટ ઓફીસર અને વોર્ડ ઈન્સ્પેકટરોના રાજીનામાંની ચર્ચા (એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.નાં એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં સિનીયર અને કર્મનિષ્ઠ અધિકારી...

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેકસ વિભાગે કમિશનર એમ. થેન્નારસનના આદેશના પગલે ડિફોલ્ટર્સ સામે કડક સીલિંગ ઝુંબેશ હાથ ધરી હતી....

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ - ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો-ઝારખંડના રાજ્યપાલશ્રી સી.પી.રાધાક્રિષ્નને સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંધ્યા આરતીનો લ્હાવો લઈ મહાપૂજા કરી...

અતીક અહેમદની હત્યા બાદ આતંકી સંગઠને ધમકી આપી હોવાથી તંત્ર સતર્કઃ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માઈક્રો લેવલનું...

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં અમદાવાદની સીટી મામલતદાર મણિનગરની કચેરી ખાતે  'સ્વાગત સપ્તાહ' નિમિતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો લોકપ્રશ્નોના...

ભૂજ, નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ભુજ ખાતે ભવ્યાતિભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. કચ્છના ઇતિહાસમાં...

દાહોદ, દાહોદમાં લગ્ન પ્રસંગે જતી વખતે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. ફતેપુરાના જગોલા ગામેથી લગ્ન પ્રસંગે જતી વખતે...

મોડાસા, વેપારીઓ થોડા પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સમયાંતરે આરોગ્ય...

અમદાવાદ, મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોરનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ સાબરમતી ખાતે મલ્ટી મોર્ડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થઇ રહ્યું...

મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બી-ટાઉનના સ્વીટ કપલમાંથી એક છે. બંને હાલમાં જ જર્મનીના બર્લીનમાં રોમેન્ટિક વેકેશન એન્જાેય કરીને...

નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જને આકર્ષક કિંમતે અદ્વિતીય સુવિધાઓ અને પ્રદર્શન આપવા માટે બનાવવામાં આવી છે ~ પ્રભાવશાળી 3050 mm...

ભારતની બ્યુટી અને ફૅશનની અગ્રણી કંપની નાયકા તેના આગામી તબક્કાના વિકાસને ગતિ આપવા ટેકનોલોજી, ફાઇનાન્સ, બિઝનેસ તથા માર્કેટિંગ ક્ષેત્રોના કેટલાક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.