Western Times News

Gujarati News

Search Results for: વરસાદ

ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદામાં સારા પ્રમાણમાં...

દેહરાદૂન તેમજ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદઃ ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી નવી દિલ્હી, દેશભરમાં મેઘરાજા રિઝ્‌યા છે...

અમદાવાદ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જાે કે અનરાઘાર વરસાદે સુરતના શહેરીજનોની મુશ્કેલી વધારીછે. સુરતમાં ભારે વરસાદે...

ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર : તમામ ટીમો એલર્ટ મોડ પર રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬...

ભરૂચમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી  (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેર અને જીલ્લામાં રવિવારની રાતથી નેઋત્યનું ચોમાસુ બેસી જવા સાથે મૌસમના...

અંગ દઝાડતા ઉનાળના દિવસો બાદ ચોમાસાનું આગમન ઉત્સાહ લાવે છે અને આપણા લોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તાઓની ઇચ્છાને વધુ પ્રબળ બનાવે છે....

નવી દિલ્હી, બિપરજાેય વાવાઝોડાનું સંક્ટ હવે ગુજરાત પર નથી, પરંતુ બિપરજાેય વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને...

(એજન્સી)ગાંધીનગર, બિપોરજાેય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક...

 નડાબેટનું રણ તો જાણે દરિયામાં ફેરવાયું- રાજ્યના ૧૭૧ તાલુકામાં વરસાદઃ ગાંધીધામમાં આઠ ઈંચ અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ પણ...

(એજન્સી)નવી દિલ્હી, અરબ સાગરમાં અતિ ગંભીર સાયક્લોન કેટેગરીમાં પ્રવેશી ગયેલા 'બિપોરજાેય' અંગે હવામાન વિભાગે ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. આ...

ઝઘડિયા GIDCમાં ઉદ્યોગ સંચાલકો દ્વારા પ્રદુષણનો ઉપદ્રવ (પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ માસની શરૂઆતમાં જીઆઈડીસીમાં કામ લેવાની બાબતે ગેંગવોર થઈ હતી.જેથી...

Ahmedabad: અરબી સમુદ્રનું વાવાઝોડૂ બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છની વધુને વધુ નજીક આવી રહ્યું છે અને પોરબંદરનાં દરીયાકાંઠેથી 300 કિલોમીટર દુર પશ્ચીમ-દક્ષિણ પશ્ચીમે...

સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લાઓમાં હાઈએલર્ટ, ૧૫૦૦ લોકોનું સ્થળાંતર રાજકોટ, સાયક્લોન બિપર જાેય પ્રચંડ ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના...

વરસાદી દિવસો આપણી ફેશનની પસંદગીઓને બગાડે છે, પરંતુ તેનો અર્થ આપણે વ્યવહારુ રીતે સ્ટાઈલને ત્યાગ કરવો જોઈએ એવો થતો નથી....

મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘોડો દશેરાએ જ ન દોડ્યો પૂર્વના ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો યોગ્ય રીતે કાર્યરત ન હોવાને પગલે ઇજનેર વિભાગના અધિકારીઓનો...

અમદાવાદ, બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદે ફરી એક વખત પ્રશાસનની પોલ ખોલી છે. મોડી રાત્રે બનાસકાંઠા સહિત ઉત્તર...

અમદાવાદ, સાઈક્લોનિક સર્ક્‌યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે રવિવારે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.